હિન્દૂ સન્નારી સુશ્રી અંકિતા મિશ્રાએ વિરોધ નોંધાવતા તસવીરો હટાવી માફી માંગીઅમેરિકાની એક નાઈટ ક્લબના બાથરૂમની દીવાલ ઉપર હિન્દૂ દેવી દેવતાઓની છબી લગાવાતા એક હિન્દૂ મહિલા સુશ્રી અંકિતા મિશ્રાએ વિરોધ નોંધાવી માઇ ક્લચર ઇસ નોટ યોર કનિદૈ લાકિઅ બાથરૂમ તેવા લખાણ સાથે તસવીરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી નાઈટ ક્લબના સંચાલકોને પણ ઈમેલથી જાણ કરતા આ બાથરૂમના ડિઝાઈનરએ લેખિત માફી માંગી કનિદૈ લાકિઅ છે.તથા ભારતીય અકિલા સંસ્કૃતિ વિશેના પોતાના અજ્ઞાન બદલ દિલગીરી વ્યક્ત કરી આ તસવીરો હટાવી લઇ દીવાલ ફરીથી બનાવી આપવાની ખાતરી આપી છે. આ કનિદૈ લાકિઅ ઘટના ઓહાયો સ્ટેટમાં આવેલી યસ નાઈટ ક્લબની છે.જેના વી.આઇ.પી.વોશરૂમની દીવાલ ઉપર અકીલા મહાકાળી,દુર્ગા,શિવ,તથા,ગણેશ સહીત દેવી દેવતાઓના ફોટાઓ કનિદૈ લાકિઅ જોંવા મળ્યા હતા. ઉપરોક્ત હરકત જોવા મળતા એક ભારતીય સન્નારીએ વિરોધ નોંધાવતા તેના સાનુકૂળ પ્રત્યાઘાતો પડ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા કનિદૈ લાકિઅ મળે છે.