Monday, September 23, 2024
HomeIndiaબિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

KFC પાયોનિયર્સ QSR ઇન્ડસ્ટ્રી-તમામ કર્મચારીઓ માટે પ્રથમ સાઇન લેંગ્વેજની...

કેટલીકવાર, એકબીજાને સમજવા માટે માત્ર એક સંકેત હોય છે....

જમ્મુ-કાશ્મીરમાં રારાહુલ ગાંધીએ કહ્યું કે હવે એ મોદી નથી...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા...

દિલ્હીમાં UPSCના વિદ્યાર્થીનો કોહવાયેલો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં...

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુખરજી નગર વિસ્તારમાં સ્થિત એક વન ક્ષેત્રમાંથી...
spot_img

બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં હતાં. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે.સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતુ. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

KFC પાયોનિયર્સ QSR ઇન્ડસ્ટ્રી-તમામ કર્મચારીઓ માટે પ્રથમ સાઇન લેંગ્વેજની...

કેટલીકવાર, એકબીજાને સમજવા માટે માત્ર એક સંકેત હોય છે....

જમ્મુ-કાશ્મીરમાં રારાહુલ ગાંધીએ કહ્યું કે હવે એ મોદી નથી...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા...

દિલ્હીમાં UPSCના વિદ્યાર્થીનો કોહવાયેલો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં...

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુખરજી નગર વિસ્તારમાં સ્થિત એક વન ક્ષેત્રમાંથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here