Friday, June 5, 2026
HomeGujaratસુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી,12,600...

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી,12,600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુરત : સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે હવે તવાઈ આવશે. શહેરના 12,600 કરતાં વધારે વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને રિપોર્ટ કર્યો છે.મળતી માહિતી અનુસાર, સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં જે લોકોએ અનેક વખત ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે, તેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 100થી વધુ ઈ-ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે, તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાનો આરટીઓને રિપોર્ટ કર્યો છે. જેમાંથી 12,613 વાહન ચાલકોના લાયસન્સ રદ થઈ શકે છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાની સંખ્યા 15 હજારથી વધુ :

સુરત શહેરમાં 5 કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ-ચલણ મેળવનારા લોકોની સંખ્યા 15,000થી પણ વધારે છે. જ્યારે છેલ્લા 8 મહિનામાં 583 વાહનના લાયસન્સ પૈકી 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના વાહન ચાલકોના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 180 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here