Tuesday, July 21, 2026
HomeEntertainmentટેક્સ ફ્રી થયા પછી પણ 'ધ સાબરમતી રિપોર્ટ'ની કમાણી ના વધી, ભૂલ...

ટેક્સ ફ્રી થયા પછી પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની કમાણી ના વધી, ભૂલ ભૂલૈયા-3નું દમદાર કલેક્શન

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

સત્ય ઘટના પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેક્સ ફ્રી થયા પછી પણ કમાણી કરી શકી નથી. રંજન ચંદેલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગની દર્શક તેમજ ક્રિટિક્સ પણ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. આ ઉપરાંત ફિલ્મમાં રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાએ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મની રિલીઝને 7 દિવસ થઈ ગયા છે, જેના કલેક્શનના આંકડા ગુરુવારે સામે આવ્યા હતા. ધ સાબરમતી રિપોર્ટની કહાનીની વાત કરીએ તો આ ખૂબ જ દમદાર છે. ઘણી વખત જોવામાં આવે છે કે રિયલ લાઈફ ઘટના પર આધારિત ફિલ્મોને દર્શક ખૂબ પસંદ કરે છે પરંતુ વિક્રાંત મેસીની ફિલ્મની કહાનીની અસર બોક્સ ઓફિસ કલેક્શન પર નજર આવી રહી નથી. તાજેતરમાં જ ફિલ્મને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સિવાય હરિયાણામાં પણ વિક્રાંત મેસીની ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.જો ફિલ્મની રેટિંગને લઈને વાત કરવામાં આવે તો આને IMDb પર 10માંથી 8.3 ની રેટિંગ મળી છે અને ગૂગલ પર આને 5માંથી 4.6 ની રેટિંગ મળી છે. મૂવીએ ઓપનિંગ ડે પર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. હવે ગુરુવારના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર વિક્રાંત મેસીની ફિલ્મે 7માં દિવસે 1.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. દરમિયાન ફિલ્મનું કુલ કલેક્શન 11.45 કરોડ રૂપિયા થઈ ગયુ છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here