Friday, June 5, 2026
HomeGujaratહાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડોદરા હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈકાલે બપોરે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રીક્ષાને ઉભી રાખી તેના ચાલકનું નામ પૂછતા જહીરૂદ્દીન શબ્બીરભાઈ મલેક રહે ચંબુશા બાવાનો ટેકરો, જીઇબી પાસે પાણીગેટ જાણવા મળ્યું હતું. તેની રિક્ષાની ઝડતી લેતા રીક્ષાની આગળની સીટ નીચે ભૂરા રંગની પ્લાસ્ટિકની એક થેલી જણાઈ હતી.આ થેલીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે ગાંજાનો 995 ગ્રામ જથ્થો, રીક્ષા એક મોબાઇલ મળી 84,980 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ગાંજાના જથ્થા અંગે જહીરૂદ્દીનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજા-રાણી તળાવ પાસે મોહસીન શેખ નામના શખ્શે મને ખર્ચો પાણી આપીને હાલોલમાં 51 નંબરની સોસાયટીમાં રહેતા સોનીબેન અફઝલભાઈને ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને પરત વડોદરા જતો હતો. આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here