Wednesday, March 11, 2026
HomeIndiaબેંગલુરુથી ચોંકાવનારી ઘટના : 16 વર્ષના એન્જિનિયરિંગ ભણતાં વિદ્યાર્થીએ 7માં માળેથી ઝંપલાવી...

બેંગલુરુથી ચોંકાવનારી ઘટના : 16 વર્ષના એન્જિનિયરિંગ ભણતાં વિદ્યાર્થીએ 7માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવતા ખળભળાટ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

બેંગલુરુથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાંના ગેદ્દાલહલ્લીમાં પોતાના એપાર્ટમેન્ટના સાતમા માળેથી કથિત રીતે કૂદ્યા બાદ એક 16 વર્ષના છોકરાનું મોત નીપજ્યું. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે તે બેંગલુરુની એક સ્કુલમાં પ્રી-યુનિવર્સિટી કોર્સનો ફર્સ્ટ યરનો વિદ્યાર્થી હતો અને આ ઘટના રવિવારે થઈ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે તેના આટલું મોટું પગલું ઉઠાવવા પાછળના કારણની તપાસ કરી રહ્યાં છે.’દેશમાં કિશોર અને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. તાજેતરના મામલાની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનના કોટામાં એક સગીર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ 16 વર્ષના વિવેક કુમાર તરીકે થઈ હતી. જે જવાહર નગર સ્થિત હોસ્ટેલમાં રહીને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા (જેઈઈ) ની તૈયારી કરી રહ્યો હતો. તેણે શુક્રવારે રાત્રે હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને પોતાનો જીવ ગુમાવી દીધો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને કબ્જામાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી.જાણકારી અનુસાર મધ્ય પ્રદેશના અનૂપપુરનો રહેવાસી વિવેક એપ્રિલમાં જ કોટા આવ્યો હતો અને એક કોચિંગ સંસ્થાથી અભ્યાસ કરી રહ્યો હતો. વિવેકના પિતા ઈન્દ્ર કુમારે જણાવ્યું કે તે અભ્યાસમાં સારો હતો અને હંમેશા સકારાત્મક રહેતો હતો. શુક્રવારે સવારે તેના પુત્ર સાથે અંતિમ વાત થઈ હતી. જેમાં તેણે જણાવ્યું કે તે કોચિંગ જશે નહીં અને હોસ્ટેલમાં જ અભ્યાસ કરશે. તે બાદ રાત્રે હોસ્ટેલથી ઘટનાની માહિતી મળી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here