Monday, October 5, 2026
HomeGujarat11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રક્ટીશનર્સ એસોસિએશન ડૉક્ટર સેમિનાર ના આયોજન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
ઇલેક્ટ્રો હોમિયોપેથિક

ઇલેક્ટ્રો હોમિયોપેથિક ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે. મોર્ડન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે. શ્રી હર્ષ મૌર્ય – નેશનલ પ્રેસિડેન્ટ એ જણાવ્યું કે અમારું એસોસિએશન 1998 ની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથી ના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના-મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરીને જનતા જનાર્દનની સેવા કરી રહ્યુ છે.આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સીઝર મૈટી સાહેબ ના 216 માં જન્મદિવસની ઉજવણીની નિમિત્તે અમે એકવાર ફરી એક વિશાળ મફત નિદાન અને સારવાર કેમ્પ તેમજ પ્રશિક્ષણ શિબિર નુ આયોજન કરવા જઈ રહ્યા છીએ. જેની વિગત નીચે મુજબ છે.1. આ સારવાર કેમ્પમાં 1000 કરતા પણ વધુ દર્દીઓની બીમારીઓ નું મફત નિદાન કરી ઇલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ પણ મફત આપવામાં આવશે.2. પ્રશિક્ષણ શિબિરમાં (સેમિનાર) માં આખા ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 400 જેવા ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો હાજરી આપશે.૩. આ શૈક્ષણિક સેમિનારમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી માં પ્રેક્ટિસ, માર્ગદર્શન તેમજ રોગો ઉપર સારવાર વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે.4. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના તારીખ 25 નંબર 2003 ના आहेश संध्या .R 14015/25/96-U&H(R)Dated 25 November 2003 अने तारी 5 मे 2010 नाઆ આદેશ સંખ્યાV.25011/276/2009-HR ના આધારે સમસ્ત ભારતમાં ઇલેક્ટ્રો હોમીપેથીનું પ્રચાર પ્રસાર શિક્ષણ તેમજ પ્રેક્ટિસ કરી શકાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here