Tuesday, September 29, 2026
HomeLife StyleFashionહેડ - હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ...

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ ફેશન રેમ્પ વૉક કર્યું

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

પેટા – હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુકેલા સ્પર્ધકો માટે ફેશન કાર્યક્રમ યોજાયો અમદાવાદ : ગુજરાતમાં અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિકમાં જાણીતુ નામ ધરાવતી ક્લિઓન કેર દ્વારા ફેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હેર લોસ થવાને લીધે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવનાર લોકોની ફેશન એબિલિટીને એક પ્લેટફોર્મ આપવા માટે આ ફેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 25 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. જેમણે એક વાર ટાલ પડવાનો સામનો કર્યો હતો પણ પછી સફળ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને તેમણે પોતાનું ટ્રાન્સફોર્મેશન લોકોને દર્શાવવા માટે રેમ્પ વૉક કર્યું હતું. શહેરના બોડકદેવ સ્થિત હોટેલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ અંગે વાત કરતા ક્લિઓન કેરના ડિરેક્ટર નિશા શર્માએ જણાવ્યું કે, હેર ટ્રાન્સપ્લાન્ટ કોઈ તરત રિઝલ્ટ આપતી સર્જરી નથી પણ 4થી 6 મહિનામાં તેનું રિઝલ્ટ થોડા અંશે જોવા મળી જતું હોય છે. જે હેર લોસમાં જે કોન્ફિડન્સ ગુમાવ્યો હોય તેને પાછો લાવવા માટે અગત્યનો ભાગ ભજવી જાય છે. આ ફેશન કાર્યક્રમ થકી અમે કોઈ કારણસર હેર લોસથી પડેલી ટાલથી જો તમે શરમ અનુભવતા હોવ તો હેર ટ્રાન્સપ્લાન્ટથી તમે તે શરમને દૂર કરી શકો છો તેનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ક્લિઓન કેર તેની 6 વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરુપે પણ આ ફેશન ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રણી 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here