
અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે…સાથેજ શિક્ષાવિદ પ્રો. રમેશચંદ્ર જી. કોઠારી જેઓ VNSGU પૂર્વ કુલપતિ છે સાથેજ સુપ્રસિદ્ધ લેખક અને મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા, અભિનેત્રી અને અમદાવાદના રેડિયો જૉકી RJ દેવકી જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓ હાજરી આપી હતી.આ સમારંભ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ સમારોહમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે સન્ની પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્ય માં કઈ નવું કરવા અને સમાજમાં કાર્યો માટે આગળ આવવા સલાહ આપી હતી.આટલું નહીં તેમને વધુમાં જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થતી રોજગારી આપવાનું છે.લાઈફ સ્કિલ્સ અને ઈન્ડસ્ટ્રી એક્સપોઝર ને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સત્તત પ્રયત્નશીલ છીયે.સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સન્ની પટેલની જણાવ્યું હતું કે ,અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થતી રોજગારી આપવાનું છે.લાઈફ સ્કિલ્સ અને ઈન્ડસ્ટ્રી એક્સપોઝર ને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સત્તત પ્રયત્નશીલ છીયે.