Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ મહિન્દ્રાનો ઓલ-સ્યૂટ રિસોર્ટ આરામ, વૈભવતા અને કુદરતી સૌંદર્યનું અનોખું મિશ્રણ છે. દહેરાદૂનમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટથી માત્ર 90 મિનિટના અંદરે અને ધમધમતા મૉલ રોડથી 8-10 કિમીના ટૂંકા અંતરે આવેલો આ રિસોર્ટ મનમોહક વેલી, સુંદર ઝરણાં, નયનરમ્ય સૂર્યાસ્ત અને ઠંડી, તાજી પહાડોની હવાનો ખજાનો ધરાવે છે. તમે હવાઈ મુસાફરી કરીને આવો કે પછી ટ્રેનની મજાની મુસાફરી કરીને દહેરાદૂન રેલવે સ્ટેશને પહોંચો, અહીં આવ્યા પછી સરળતાથી કાર દ્વારા તમે રિસોર્ટ પહોંચી શકો છો જ્યાં વિશાળ પાર્કિંગ અને સુલભ શટલ સર્વિસીઝ ઉપલબ્ધ છે. 82 ટકાના પ્રભાવશાળી ઓક્યુપન્સી રેટ અને સરેરાશ અઢી દિવસના રોકાણ સાથે તે શાંત છતાં વાઇબ્રન્ટ હિલ સ્ટેશનનો અનુભવ ઇચ્છતા પરિવારો, દંપતિઓ અને કુદરત પ્રેમીઓ માટે આનંદદાયક રોકાણ બની રહ્યો છે.આ રિસોર્ટ 82 સુંદર રીતે ડિઝાઇન કરાયેલા યુનિટ્સ ધરાવે છે જેમાં ખાસ્સી જગ્યા ધરાવતા 2 બીએચકે અને 1 બીએચકે સ્યુટ્સ સમાવિષ્ટ છે જેની સાથે કાળજીપૂર્વક રખાયેલા સ્ટુડિયો રોકાણો પણ છે. મોટાભાગના રૂમ્સ પ્રાઇવેટ બાલ્કની ધરાવે છે જે આહ્લાદક હિમાલય અને સુંદર દહેરાદૂન વેલીના મનમોહક દ્રશ્યો તમારી સમક્ષ લાવે છે. આ પ્રોપર્ટી બ્રિટિશ કોલોનિયલ સ્ટાઇલના સ્ટ્રક્ચર્સ પરથી પ્રેરિત છે જે મસૂરીના સમૃદ્ધ આર્કિટેક્ચર વારસો દર્શાવતા વાઇબ્રન્ટ રંગોથી સુશોભિત 50 વિશિષ્ટ કોટેજીસ ધરાવે છે. તેની અદ્વિતીય ડિઝાઇન રિસોર્ટને સમગ્ર વિસ્તારમાં સૌથી અનોખા અને પહેલી નજરે જ આકર્ષિત કરતા સ્થળો પૈકીનો એક બનાવે છે.અતિથિઓ સમૃદ્ધ ભોજનનો અનુભવ માણી શકે છે, જેમાં ડાઇનિંગ વિકલ્પોમાં વિસ્તૃત મલ્ટી-ક્યુઝિન બુફેથી લઈને અધિકૃત ભારતીય વિશેષતાઓનો સમાવેશ થાય છે, જેમાં ખૂબ જ પ્રિય ગઢવાલી થાળી ડિનર, કંદલી​​ઔર મુંગરી કે કબાબ, ભોક્ત્યા મસાલા મટન, કફુલી કા સાગ અને પહાડી ચિકનનો સમાવેશ થાય છે. અહીંના રેસ્ટોરાં જેમાં સમાવેશ થાય છે સ્પાઇસ, જે 72 મહેમાનોને સમાવી શકે છે, પેનોરમા, જે વેલીની સુંદરતા દર્શાવે છે અને 50 લોકો માટે બેઠક વ્યવસ્થા ધરાવે છે અને ટેમ્પટેશન, એક આકર્ષક કોર્ટયાર્ડ-સ્ટાઇલ રેસ્ટોરાં, જેમાં 48 લોકો સુધીની જગ્યા છે, તે સ્વાદ અને વાતાવરણનું આહલાદક મિશ્રણ પ્રદાન કરે છે. ઓપન-એર ડાઇનિંગ અનુભવ દરેક ભોજનને વધારે છે, જેનાથી મહેમાનો આકર્ષક કુદરતી વાતાવરણમાં ડૂબકી લગાવતી વખતે સ્થાનિક અને વૈશ્વિક વાનગીઓનો સ્વાદ માણી શકે છે.ઇનડોરમાં રિસોર્ટ તમામ ઉંમરના મહેમાનો માટે વિવિધ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. સાંજે એમ્ફીથિયેટરમાં બોનફાયર માટે લોકો ભેગા થાય છે અને લાઇવ પર્ફોર્મન્સ માણે છે, જે આનંદપ્રદ અને આરામદાયક વાતાવરણ બનાવે છે. હેપ્પી હબ ફેમિલી-ફ્રેન્ડલી માહોલ પૂરું પાડતું સેન્ટર બની રહે છે, જે એક સમર્પિત કિડ ઝોન, એક પૂલ, એર હોકી, એક નાની લાઇબ્રેરી અને વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. મહેમાનો કલા અને હસ્તકલા, પાઈનકોન પેઇન્ટિંગ, બોટાનિકલ સેશન્સ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ અને હળવી સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે જે પરિવારોને તેમના રોકાણ દરમિયાન મનોરંજન અને કનેક્ટેડ રાખવા માટે રચાયેલ છે.આઉટડોર્સની બાબતે આ રિસોર્ટ કુદરતી શોધ અને સાહસની દુનિયા ખોલે છે. મહેમાનો શાંત બર્ડ-વોચિંગના રસ્તા પર ચાલવા, ગાઇડેડ નેચર વૉક્સ માણવા અથવા હૉન્ટેડ માઇન્સ અને જ્યોર્જ એવરેસ્ટ ટ્રેક પર ટેકરીઓમાં સાહસ કરીને તેમનો સમય વિતાવી શકે છે. સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાવા માંગતા લોકો માટે, ઇમર્સિવ વિલેજ ટુર્સ પ્રદેશના જીવન અને પરંપરાઓની ઊંડી ઝલક આપે છે. ભલે તમે રિસોર્ટની અંદર આરામ શોધી રહ્યા હોવ કે બહાર કોઈ રોમાંચક શોધ કરી રહ્યા હોવ, આ રિસોર્ટ દરેક પ્રકારના પ્રવાસી માટે એક અવિસ્મરણીય અનુભવ સુનિશ્ચિત કરે છે. મૉલ રોડ ફક્ત 500 મીટર દૂર હોવાથી, મહેમાનો સ્થાનિક સંસ્કૃતિની ખોજ કરવા અને થોડી ખરીદીનો આનંદ માણવા માટે સરળતાથી બહાર જઈ શકે છે.કેમ્પ્ટી ફૉલ્સ અને ગન હિલ જેવા લોકપ્રિય આકર્ષણો અહીં રહેવાના આકર્ષણને વધારે છે, જે જોવાલાયક સ્થળો અને મનોરંજન માટે પુષ્કળ તકો પ્રદાન કરે છે. ભલે તમે આરામદાયક રીતે ફરવા માંગતા હોવ કે લેમ્બ દેહર અને લાલ ટિબ્બા ટ્રેક્સ જેવા રોમાંચક સાહસોના મૂડમાં હોવ, અથવા વાઇબ્રન્ટ લેક ફેસ્ટિવલનો અનુભવ કરતા હોવ, મસૂરીનું કુદરતી આકર્ષણ રિસોર્ટની વિશિષ્ટ સુવિધાઓ સાથે જોડાયેલી ખરેખર અવિસ્મરણીય રજાઓનું વચન આપે છે. આઈજીબીસી પ્રમાણિત ગ્રીન રિસોર્ટ તરીકે આ રિસોર્ટ ટકાઉપણા માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here