Monday, October 5, 2026
HomeGujaratસ્ટેડિયમથી સ્ક્રીન સુધી: જિયોસ્ટારની 'ટાટા આઈપીએલ 2025: અ યર ઓફ ફર્સ્ટ્સ' રિપોર્ટ...

સ્ટેડિયમથી સ્ક્રીન સુધી: જિયોસ્ટારની ‘ટાટા આઈપીએલ 2025: અ યર ઓફ ફર્સ્ટ્સ’ રિપોર્ટ કહે છે કે કેવી રીતે એક બિલિયન વ્યૂઅર્સે સાથે મળી ક્રિકેટને સેલિબ્રેટ કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ફેન્સને પ્રથમ વખત ઈન્વાઈટ કરવાથી લઈ અત્યાર સુધીમાં સૌથી વધારે સંખ્યા સુધી, ગ્રાહક કેન્દ્રીત ઈનોવેશનથી વિક્રમજનક એંગેજમેન્ટ પ્રાપ્ત થયું; વિક્રમજનક એડવર્ટાઈઝરની સહભાગીતાથી લઈ અગાઉ ક્યારેય ન જોવા મળેલ હોય એટલા પ્રમાણમાં સબ્સ્ક્રાઈબર ગ્રોથ સુધી જિયોસ્ટારની ટાટા આઈપીએલ 2025: અ યર ઓફ ફર્સ્ટ્સ રિપોર્ટ ટુર્નામેન્ટના ઐતિહાસિક પ્રભાવોને ઉત્તમ રીતે દર્શાવે છે.બાલી, ઈન્ડોનેશિયા, 25 જૂન 2025: જિયોસ્ટારએ મીડિયા પાર્ટર્નસ એશિયા (એમપીએ) સાથેની ભાગીદારીમાં આજે બાલી ખાતે એમપીએ દ્વારા યોજવામાં આવેલ એપીઓએસ કોન્ફરન્સ ખાતે તેની ટાટા આઈપીએલ 2025: અ યર ઓફ ફર્સ્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. ટાટા આઈપીએલ 2025 લીગના ઈતિહાસમાં સૌથી સફળ સેશન્સ પૈકીના એક સેશન કેવી રીતે બની શક્યા તે અંગે આ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે. ટાટા આઈપીએલ 2025 દ્વારા નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે તથા આ ઈન્ડસ્ટ્રીમાં અનેક નવા રેકોર્ડ્સ પણ પ્રસ્થાપિત કર્યાં છે. જિયોસ્ટારે આઈપીએલને લગતા અનુભવોને લાઈનિયર અને ડિજિટલ એમ બન્ને સ્વરૂપમાં અમૂલ પરિવર્તન લાવેલ છે- જે ફેન્સ, બ્રાન્ડ્સ, અને ભાગીદારો લાઈવ સ્પોર્ટ સાથે કેવી રીતે જોડાયેલ રહી તેને લગતા અનુભવ પર આધારિત રહ્યા છે. વપરાશકર્તા-કેન્દ્રીત ડિઝાઈનના વિચાર પર આધારિત, બ્રોડકાસ્ટરએ કોઈ જ અવરોધમુક્ત, વ્યક્તિગત રીતે જોવાની યાત્રાને તૈયાર કરી, જે ચોક્કસ ડિવાઈસ, ફોર્મેટ્સ અને ભાષાઓ સાથે વ્યાપ ધરાવતી હતી- આ બાબત સુનિશ્ચિત કરી દરેક સ્ક્રીન પછી તે મોટી હોય કે નાની તે એક સમાન અનુભવો પૂરા પાડે છે અને વ્યાપકરીતે વ્યક્તિગત અને સમાવેશી અનુભવની ઓફર રજૂ કરે છે.”ટાટા આઈપીએલ 2025 એક એવી સિઝન હતી કે જ્યાં સ્પોર્ટ્સ, કહાની કહેવા, અને અનુભવોનું આધાન-પ્રદાન કરવાને લગતી ભેદ રેખાઓ ખરા અર્થમાં ધૂંધળી બની ગઈ હતી. તે ફક્ત વિવિધ મેચોના પ્રસારણો પૂરતી મર્યાદિત ન હતી પણ આ એક એવું પ્લેટફોર્મ હતું કે જ્યાં રચનાત્મક, સાંસ્કૃતિક અને વાણિજ્ય સંબંધિત ઉત્તમ સંગમ પણ હતી તેમ જ ફેન એટલે કે પ્રશંસકો સાથેનું જોડાણ જ આ તમામમાં કેન્દ્ર સ્થાને હતું. જિયોસ્ટાર ખાતે અમે દરેક સ્ક્રીનને વ્યક્તિગત, દરેક વાતચીતને અર્થપૂર્ણ, તથા દરેક ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. વધુ ઊંડાણપૂર્વકની ગ્રાહક યાત્રાથી લઈ વ્યૂવિંગ એટલે કે જોવાને લગતા અનુભવોની સમૃદ્ધ શ્રૃખલા સુધી તે તમામ સ્વરૂપોમાં પ્રશંસક હોવાની આનંદદાયક ઉજવણી હતી. જિયોસ્ટારના સીઈઓ (સ્પોર્ટ્સ એન્ડ લાઈવ એક્સપિરીયન્સિસ) શ્રી સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આઈપીએલની ખરી સફળતા તેની સંખ્યાની ગણતરીમાં નહીં પણ એવા ક્ષણોમાં માપવામાં આવે છે કે જે લાખો લોકોને પ્રભાવિત કર્યાં છે.”પછી તે કનેક્ટેડ ટીવી હોય કે પછી મોબાઈલ અનુભવને સહજ, ગહન અને ઈનસાઈટ રીતે રજૂ કરી શકાય તેવી રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે, જે ઈકોસિસ્ટમમાં દરેક હિતધારક માટે નવા મૂલ્યને પ્રસ્તુત કરે છે. આ ડિઝાઈન ફિલસોફી ફક્ત ફેન્સ એટલે કે પ્રશંસકોની સહભાગીતાને વધારવા ઉપરાંત સાનુકૂળ ઉકેલો, લક્ષિત પહોંચ અને દરેક પ્લેટફોર્મ પર માપી શકાય તેવા પરિણામોના માધ્યમોથી એડવર્ટાઈઝર્સ અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ માટે એક નવી તક રજૂ કરે છે. આ તમામ બાબતોના પરિણામે એક એવી ટુર્નામેન્ટ બની કે જે ઉદ્યોગ જગતમાં સૌ પ્રથમ સિદ્ધિઓનું પ્રદર્શન બની ગઈ.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here