Wednesday, August 5, 2026
HomeEntertainmentBollywoodસૂર્યવંશી'માં અક્ષયની પત્નીના રોલમાં કેટરિના દેખાશે

સૂર્યવંશી’માં અક્ષયની પત્નીના રોલમાં કેટરિના દેખાશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૨
મોખરાના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમાર સાથે નવ વર્ષના ગાળા બાદ ફરી એકવાર મોખરાની અભિનેત્રી કેટરિના કૈફ ચમકશે એવી માહિતી મળી હતી.
અત્યાર અગાઉ આ બંને કલાકારોએે વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે લંડન સાથે કરી હતી. એમાં કેટરિનાએ લંડનથી આવતી અને પંજાબના એેક ગામડિયા જેવા લાગતા યુવાન (અક્ષય કુમાર) જાડે જાડી બનાવી હતી. ફિલ્મ હિટ નીવડી હતી. આ ઉપરાંત કેટરિના અને અક્ષય કુમારે સિંઘ ઇઝ કિંગ ફિલ્મ પણ સાથે કરી હતી. એ પણ હિટ નીવડી હતી.
હવે કેટરિનાને સૂર્યવંશીના સર્જક રોહિત શેટ્ટીએ અક્ષય કુમારની પત્નીના રોલ માટે પસંદ કરી હતી. અગાઉ રોહિત સાથે અજય દેવગણ અને રણવીર સિંઘે પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. સૂર્યવંશીમાં અક્ષય કુમાર પોલીસ અધિકારીનો રોલ કરશે.
રોહિત શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ વાત સાચી છે. અમે સૂર્યવંશી માટે કેટરિનાનો સંપર્ક સાધ્યો હતો અને હાલ રોહિત સર સાથેની કેટરિનાની વાતો ફાઇનલ સ્ટેજમાં છે. એ અક્ષય કુમારની પત્નીના રોલ માટે પસંદ થઇ હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here