Sunday, October 11, 2026
HomeEntertainmentજવાનની અભિનેત્રી રેહા સુખેજા ઝી ટીવીના છોરિયાઁ ચલી ગાઁવથી રિયાલિટી ટેલિવિઝનમાં પ્રવેશશે

જવાનની અભિનેત્રી રેહા સુખેજા ઝી ટીવીના છોરિયાઁ ચલી ગાઁવથી રિયાલિટી ટેલિવિઝનમાં પ્રવેશશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝી ટીવી તૈયાર છે, તેના નવીન નોન-ફિક્શન ફોર્મેટ છોરિયાઁ ચલી ગાઁવ લઈને, જે એક એવો રિયાલિટી શો છે, જે શહેરી સ્પર્ધકો ગ્રામિણ ભારતના દિલમાં પ્રવેશશે. સામાજિક ગતિશીલતા તથા સ્થિતિસ્થાપક્તાના આ સાહસિક પ્રયોગમાં 11 આધુનિક મહિલાઓ આધુનિક સુવિધાઓને છોડીને રોજિંદા જીવનને દેશી રીતે આગળ વધારતા ગામમાં 60 દિવસ વિતાવશે. અત્યંત પ્રસિદ્ધ સણવિજય સિંહ તેની સ્ક્રીન પરની કમાન્ડીંગ હાજરી, ન્યાયી નેતૃત્વ તથા રિયાલિટી ટીવીના વારસાથી આ પરિવર્તનશીલ પ્રવાસ માટે એક સંપૂર્ણપણે યોગ્ય એન્કર બનાવે છે. આ સીઝનના સૌથી આકર્ષક સ્પર્ધકોમાં રેહા સુખેજાનો સમાવેશ થાય છે- મોડેલ, અભિનેત્રી અને એક વાસ્તવિક અર્થમાં શહેરી છોકરી છે. હૈદ્રાબાદની રહેવાસી, રેહાએ સૌપ્રથમ ફેમિના મિસ ઇન્ડિયા 2010 ફાઈનાલિસ્ટ તરીકે ખ્યાતિ મેળવી અને બાદ દેશભરમાં બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં અભિનય કર્યો હતો. પ્રતિષ્ઠિત રનવેમાં કામ કર્યા પછી તે, ફિલ્મમાં પોતાનું સ્થાન બનાવ્યા પછી, રેહા હવે ગ્લેમરસ દુનિયાથી નાટ્યાત્મક રીતે બહાર નિકળી ગઈ અને એવી જગ્યાએ પ્રવેશ કરી રહી છે, જ્યાં ચમક કરતા કઠોરતા વધુ છે. આમાં તેને જે અલગ પાડે છે તે છે કે, તેમાં ગ્રામિણ એક્સપોઝરનો સંપૂર્ણપણે અભાવ છે, જે તેની પ્રતિક્રિયાઓને સરળ, વાસ્તવિક તથા ખૂબ જ સંબંધિત બનાવે છે. સંતુલન તથા નમ્રતા સાથે રેહા સ્ટીલેટોસને બદલે માટીમાં રહેવા તથા તેની સરળ જીવનશૈલીથી દૂર કંઈક અલગ અનુભવ કરવા તૈયાર છે. તેના ભાગ લેવા વિશે રેહા કહે છે, “છોરિયાઁ ચલી ગાઁવનો ભાગ બનવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ વિચાર જ સંપૂર્ણપણે નવો છે- જેમાં શહેરની છોકરીઓ ગામડામાં જાય તેવું આપણે ક્યારેય જોયું નથી. સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાથી લઇને રોજિંદી કામગીરી કરવા સુધી દરેક બાબત મારા માટે સંપૂર્ણપણે નવી છે. હું હંમેશાથી શહેરમાં રહીને મોટી થઈ છું અને મને ગ્રામિણ જીવનનો જરા પણ અનુભવ નથી, તેથી હું પણ એ જાણવા ઉત્સુક છું કે, હું આ બધું કેવી રીતે સંભાળીશ. ગામડાનું કામકાજ એ એવી કોઈ વસ્તુ નથી, જે તમે શહેરી વાતાવરણમાં રિહર્સલ કરી શકો, તેથી હું શારીરિક તંદુરસ્ત તથા મારા રસ્તે આવતા કોઈપણ પડકારોનો સામનો કરવા માટે માનસિક સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.” તે ઉમેરે છે, “રણવિજય વિશે ચર્ચા કરતા કહે છે, તે 20 વર્ષથી હોસ્ટિંગ કરી રહ્યો છે અને કઠોરતા તથા ન્યાયીપણાનું સંતુલન કેવી રીતે રાખવું, તે સારી રીતે જાણે છે. તે આ પ્રકાશના શો ટે આદર્શ છે. ઝી ટીવીના બધા દર્શકો માટે- આ મારો સર્વપ્રથમ રિયાલિટી શો છે અને મને તમારો ટેકો અને પ્રોત્સાહન ખૂબ જ ગમશે. તો મને છોરિયાઁ ચલી ગાઁવમાં જૂઓ અને તમારો પ્રેમ મારા પર વરસાવો.” રેહા જ્યારે પોતાની શહેરી જીવનશૈલીને ગ્રામિણ કામકાજ તથા સામુદાયિક જીવન માટે બદલી રહી છે, ત્યારે તેની હાજરી નબળાઈ, વિકાસ તથા પ્રેરણા આપવાનું વચન આપે છે. શું આ શહેરી છોકરી ગામડામાં પોતાનું સ્થાન મેળવી શકશે? એ તો સમય અને ટાસ્ક જ કહેશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here