Tuesday, August 25, 2026
HomeEntertainmentસમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે

સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સમીરાએ  સાસૂ સાથે ફન વિડીયોઝ બનાવી ચાહકો સાથે નાતો જાળવી રાખ્યો

સમીરા રેડ્ડી ૧૩ વરસ પછી ફરી રૂપેરી પડદે અભિનય કરતી જોવા મળશે. છેલ્લે તે ૨૦૧૨મા ં ‘તેજ’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે ૪૬ વર્ષીય સમીરા ‘ચીમની’ નામની હોરર-થ્રિલર ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વરસના અંતમાં રિલીઝ કરવામાં આવશે. સમીરાએ કબૂલ્યું હતું કે એક દાયકા કરતાં વધારે સમય પછી મૂવી કેમેરાનો સામનો કરતી વખતે તે નર્વસ થઈ ગઈ છે. તેણે જણાવ્યું હતું કે તેના સંતાનોે તેને ફિલ્મોમાં કમબેક માટે ઉત્તેજન આપ્યું  હતું. સમીરા લગ્ન પછી ગોવા શિફ્ટ થઈ ચૂકી છે. તેના અને તેની સાસુના ફન વિડીયોઝ બહુ લોકપ્રિય છે. ઈન્સ્ટા પર તેના ૧૮ લાખથી વધુ ફોલોઅર્સ છે. એક એકટ્રેસ કરતાં  પણ એક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર તરીકે તેણે પોતાની નવી ઓળખ બનાવી છે. 

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here