Tuesday, July 21, 2026
HomeEntertainmentBollywoodસલમાન ખાનની હિટ ફિલ્મ 'તેરે નામ'ની સિક્વલ બનશે

સલમાન ખાનની હિટ ફિલ્મ ‘તેરે નામ’ની સિક્વલ બનશે

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૩
વર્ષ ૨૦૦૩માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તેરે નામ’ની ૧૬ વર્ષ બાદ સિક્વલ બનશે. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા સ્ટારર ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર સતીશ કૌશિકે સિક્વલની વાત કન્ફર્મ કરી હતી.
ડિરેક્ટર સતીશે અંગ્રેજી મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, હું ‘તેરે નામ-૨’ ફિલ્મ બનાવવાનો છું. આ ફિલ્મમાં લવ સ્ટોરી હશે.અત્યાર માટે હું આટલી જ માહિતી તમને આપી શકું તેમ છું.
મીડિયાના અહેવાલ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર ભારતમાં થશે. જા કે, ‘તેરે નામ’ની સિક્વલમાં પણ સલમાન ખાન જ લીડ રોલ પ્લે કરશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સતીશ અને સલમાન વચ્ચે ઘણો સારો બોન્ડ છે. હાલમાં જ તે બંનેએ ‘ભારત’ ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here