Wednesday, July 22, 2026
HomeBusinessશેમ્પૂ, સાબુ, જામ સહિત વસ્તુ મળશે સસ્તી, કંપનીએ ઘટાડી દીધો ભાવ

શેમ્પૂ, સાબુ, જામ સહિત વસ્તુ મળશે સસ્તી, કંપનીએ ઘટાડી દીધો ભાવ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

જો તમે પણ ડવ શેમ્પૂ, હોર્લિક્સ, કિસાન જામ કે લાઇફબોય સાબુનો ઉપયોગ કરો છો, જેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે.જો તમે પણ ડવ શેમ્પૂ, હોર્લિક્સ, કિસાન જામ કે લાઇફબોય સાબુનો ઉપયોગ કરો છો, તો તમારા માટે જોરદાર સમાચાર સામે આવ્યા છે. જેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. ખરેખર, દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ તેની ઘણી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. કંપનીએ આ પગલું ગ્રાહકોને રાહત આપવા અને નવા ટેક્સ માળખાને અનુરૂપ પોતાને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે ભર્યું છે.હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ(HUL)નું કહેવું છે, સુધારેલ MRPવાળા નવા પેકેટ્સ ટૂંક સમયમાં જ બજારમાં પહોંચી જશે. કેટલીક જગ્યાએ ગ્રાહકોને વધારે ગ્રામવાળા પેકેટ્સ પણ મળી શકે છે, એટલે કે કાં તો તમને સસ્તા ભાવે વસ્તુ મળશે અથવા તો જૂના ભાવે વધુ ગ્રામવાળી (કોન્ટીટીવાળી) વસ્તુ મળશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here