Wednesday, August 5, 2026
HomeGujaratજામનગરમાં વિજયા દશમીએ રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી

જામનગરમાં વિજયા દશમીએ રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જામનગર શહેરમાં છેલ્લા 7 દાયકાથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરી અને વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. અને રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે. જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને તમામ પૂતળાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જેમાં રાવણની ઊંચાઈ 35 ફૂટ અને મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટની ઊંચાઈ રાખવામાં આવી છે. તેમજ લાકડું, દોરી, કાપડ અને કાગળનો ઉપયોગ રાવણને બનાવામાં થાય છે. રાવણ દહનના કાર્યક્રમ પહેલા સાંજે 5 કલાકે નાનકપુરીથી રામલીલાની શોભાયાત્રાનો પ્રારંભ થાય છે, જેમાં 20 જેટલા ટ્રેક્ટર હોય છેઆ શોભાયાત્રામાં રામલીલાના દરેક પાત્રોની વેશભૂષા જોવા મળે છે. જેને જોવા જનમેદની ઉમટી પડે છે. આ શોભાયાત્રા પવન ચક્કી, ખંભાળિયા દરવાજા, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધનચોક દરબારગઢ, બેડી ગેટ થઈ અને પ્રદર્શન મેદાને પહોંચે છે. જ્યાં આતિશબાજીનો ધુમાડાબંધ કાર્યકર્મ હોય છે ત્યાર બાદ રાવણના પૂતળાનું દહન કરી અને અસત્ય પર સત્યનો વિજય થાય છે. વિજયાદશમીના 20 દિવસ અગાઉથી રાવણના પૂતળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. સિંધી સમાજમાં આ તહેવારને લઈ અને ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here