Monday, September 14, 2026
HomeGujarat29 સપ્ટેમ્બરથી 6 ઓકટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

29 સપ્ટેમ્બરથી 6 ઓકટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રાજયમાં ગરમીનો પારો પણ વધશે અને 7 ઓકટોબર સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, બંગાળના સાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 4 થી 6 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડીયા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં બપોર પછી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here