Wednesday, August 5, 2026
HomeGujaratપોલીકેબ નવરાત્રિ સેલિબ્રેશન માટે ‘પ્રિયજનોની સેફ્ટી, ખુશીઓનું કનેક્શન’ પ્રદાન કરે છે

પોલીકેબ નવરાત્રિ સેલિબ્રેશન માટે ‘પ્રિયજનોની સેફ્ટી, ખુશીઓનું કનેક્શન’ પ્રદાન કરે છે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાત રાજ્યમાં ગરબા, ભક્તિ અને એકજૂટતા સાથે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવના પ્રસંગમાં દેશની અગ્રણી ઈલેક્ટ્રિક બ્રાન્ડ પોલીકેબ ઈન્ડિયાએ અમદાવાદ તથા વડોદરામાં નવરાત્રિ આયોજનના સ્થળો ખાતે ગરબા
પ્રેમીઓની અનુકૂળતા અને કાળજી માટે સંપૂર્ણપણે સજ્જ છે. સ્થાનિક નીતિના ભાગરૂપે પોલીકેબ વિઝીબિલિટી, કન્ઝ્યુમર એંગેજમેન્ટ, અને કોમ્યુનિટી કનેક્શનને વધારવા અમદાવાદ અને વડોદરા બન્ને શહેરોમાં હાઈ-ઈમ્પેક્ટ વેન્યૂને સક્રિય કરવામાં આવ્યા છે. આ કેમ્પેઈન સ્પિરીટ ઓફ ગરબાના ઉત્સવની શાનદાર ઉજવણી તરીકે રજૂ કરવામાં આવ્યું છે – પ્રિયજનોની સેફ્ટી(safety for loved ones) અને ખુશીઓનું કનેક્શન (connection of happiness)-જે પોલીકેબની સુરક્ષા તથા જોડાણને લગતા બ્રાન્ડ વેલ્યૂની સાથે સંકળાયેલ છે.જ્યાં દરરોજ 6000 લોકો ભાગ લઈ રહ્યા છે તે અમદાવાદમાં હેરિટેજ ગરબા ખાતે પોલીકેબએ ઉત્સવની દરેક ક્ષણને યાદગાર બનાવવા એક કૂલ ઝોન અને સેલ્ફી પોઇન્ટ્સ ઉપલબ્ધ કરાવેલ છે. આ સાથે જ પોલીકેબએ હોડિંગ્સ, ફૂડ સ્ટોલ્સ અને એન્ટ્રી ગેટ પર ઇમ્પેક્ટફુલ બ્રાન્ડિંગ પણ કર્યું છે. અમદાવાદમાં પિંક બટરફ્લાઈ ગરબા કે જે આર્કિટેક્ટ્સ, કોન્ટ્રેક્ટ્રર, અને ઈન્ફ્લુઅન્સર્સ વ્યક્તિઓને આમંત્રણ આપી યોજવામાં આવે છે ત્યાં પોલીકેબ દ્વારા એક પ્રીમિયમ લોંજ એક્સપિરીયન્સ તથા પ્રોડક્ટ ડિસપ્લે ઝોન તૈયાર કરવામાં આવેલ છે, જે બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈકોસિસ્ટમમાં નિર્ણયકર્તાઓની સાથે જોડાણ કરીને પોતાના પોર્ટફોલિયોની મજબૂતીને વધુ સશક્ત કરે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here