Wednesday, August 5, 2026
HomeEntertainment500 કરોડ ક્લબમાં સામેલ થઈ 'કાંતારા ચેપ્ટર-1'

500 કરોડ ક્લબમાં સામેલ થઈ ‘કાંતારા ચેપ્ટર-1’

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતાંરા ચેપ્ટર 1’ રિલીઝ થતાની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી છે. સિનેમાઘરોમાં ફિલ્મને રિલીઝ થયાને હજી ફક્ત 9 દિવસ જ થયા છે, છતાં પણ આ ફિલ્મને જોવા દર્શકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મની વાર્તા તો લોકોના જીભે ચઢી છે. ફિલ્મની સ્ટોરી, એક્શન અને ગીતોએ દર્શકોને એટલા પ્રભાવિત કર્યા છે કે લોકો વારંવાર સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જઈ રહ્યા છે. કરવા ચૌથના ખાસ અવસર પર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ અને ભારતમાં 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે.એક રિપોર્ટ પ્રમાણે ‘કાંતાંરા ચેપ્ટર 1’ માત્ર દિવસમાં જ વર્લ્ડવાઇડ 500 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ આકડો દરેક ફિલ્મમેકર માટે સપનાસમ છે. જો દેશના બોક્સ ઓફિસની વાત કરીએ, તો પ્રથમ દિવસથી લઈને નવમા દિવસ સુધી ફિલ્મની કમાણી આશ્ચર્યચકિત કરી દે તેવી રહી છે. આ ફિલ્મને કર્ણાટકા, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. પહેલા દિવસની કમાણી ₹61.85 કરોડની સાથે આ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here