Thursday, July 16, 2026
HomeEntertainmentBollywoodગોલમાલ ફાઈવમાં કરીના કપૂરનું પુનરાગમન થશે

ગોલમાલ ફાઈવમાં કરીના કપૂરનું પુનરાગમન થશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મુંબઇ : અજય દેવગણ સહિતના કલાકારોની ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’નું શૂટિંગ આવતાં વર્ષે માર્ચમાં શરુ થશે. અજય દેવગણ પહેલાં ‘દ્રશ્યમ થ્રી’ને પ્રાયોરિટી આપી રહ્યો છે. બીજી તરફ રોહિત શેટ્ટી જોન અબ્રાહમ સાથેની રાકેશ મારિયાની બાયોપિકમાં વ્યસ્ત છે. બંને ફ્રી થયા બાદ ‘ગોલમાલિ ફાઈવ’નું શૂૂટિંગ હાથ ધરશે. એક દાવા અનુસાર ‘ગોલમાલ ફાઈવ’માં કરીના કપૂરનું પણ પુનરાગમન થઈ શકે છે. આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના હવે પાંચમા ભાગમાં દેખાશે કે કેમ તે અંગે અત્યાર સુધી અનિશ્ચિતતા સેવાતી હતી. અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુ સહિતના કલાકારો પણ રીપિટ થઈ રહ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here