Sunday, October 4, 2026
HomeNew Delhiનીતિશ 10મી વખત લેશે શપથ, BJPના બે Dy.CM સમ્રાટ અને વિજય

નીતિશ 10મી વખત લેશે શપથ, BJPના બે Dy.CM સમ્રાટ અને વિજય

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બિહારમાં 19 નવેમ્બર, બુધવારે યોજાયેલી NDAની બેઠક પછી નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે નીતિશ કુમારે બિહારમાં નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા એનડીએની બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પણ નીતિશ કુમારની પસંદગી થઈ હતી. સમ્રાટ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને એનડીએના સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. હવે આવતીકાલે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે.નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા પસંદ કરાયા છે. તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પટણાના ગાંધી મેદાનમાં ગુરૂવારે (20 નવેમ્બર) શપથગ્રહણ સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઈને જોર-શોરથી તૈયારીઓ કરાઈ રહી છે. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરતા 202 બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી છે. ભાજપ 89 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જ્યારે નીતિશ કુમારની પાર્ટી JDUએ 85 બેઠકો જીતી છે અને બીજા નંબરે રહી છે. આ સાથે ચિરાગ પાસવાનની પાર્ટી LJPએ 5 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ મહાગઠબંધનની ખરાબ રીતે હાર થઈ અને 35 બેઠકો પર જ સમેટાઈ ગઈ.નીતિશ કુમારની NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આવતીકાલે શપથગ્રહણ સમારોહ યોજાશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here