Friday, June 5, 2026
HomeWorldનિવીકૅપ – ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ભારતનું પ્રથમ પ્રકારનું ડિજિટલ...

નિવીકૅપ – ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ભારતનું પ્રથમ પ્રકારનું ડિજિટલ સોલ્યુશન્સ પ્લેટફોર્મ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નિવીકૅપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જસ્ટિન લેંગરની જાહેરાત

અમદાવાદ: “ફાસ્ટ. ફેયર. ફેમિલી અપ્રુવ્ડ. ઑસ્ટ્રેલિયામાં તમારા શૈક્ષણિક સપનાઓ હવે નાણાકીય અડચણો વગર” – આ દ્રષ્ટિ સાથે નિવીકૅપ ભારતના એજ્યુકેશન ફાઇનાન્સિંગ એકોઝિસ્ટમમાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓ, બહુસાંસ્કૃતિક માહોલ અને પોસ્ટ-સ્ટડી વર્ક તકો માટે પ્રખ્યાત ઑસ્ટ્રેલિયા, ભારતીય વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રથમ પસંદગી રહ્યું છે.
આ જ પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા, નિવીકૅપના લોન્ચ સાથે જ જસ્ટિન લેંગરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા. ઑસ્ટ્રેલિયા-ભારતના શિક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવતા, ઑસ્ટ્રેલિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશન (Austrade), ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વેપાર અને રોકાણ પ્રોત્સાહન એજન્સીએ પણ નિવીકૅપના લોન્ચને સમર્થન આપ્યું.
ઝિક્સુ ઑસ્ટ્રેલિયા—જે દેશના અગ્રણી ફિનટેક બ્રાન્ડ્સમાંનું એક છે—તેના સંસ્થાપક દ્વારા વિકસિત નિવીકૅપ બેન્કિંગ સિવાયના વ્યાપક સોલ્યુશન્સના સમૂહ દ્વારા ભારત અને ઑસ્ટ્રેલિયાનાં શિક્ષણ એકોઝિસ્ટમને જોડે છે. પ્રી-એડમિશનથી લઇને પોસ્ટ-અરાઇવલ સુધી વિદ્યાર્થીઓ અને માતા-પિતાને જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે, એક જ સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર લોન ડિસ્કવરી, એપ્લિકેશન સહાય, ફોરેક્સ માર્ગદર્શન અને પોસ્ટ-અરાઇવલ સપોર્ટ જેવી સેવાઓને સંકલિત કરવામાં આવી છે. પારદર્શિતા, ટેક્નોલોજી અને માનવીય સમજણને એકત્રિત કરતું નિવીકૅપ વિદ્યાર્થીઓને નિર્વિઘ્ન શૈક્ષણિક માર્ગ અને માતા-પિતાને માનસિક આશ્વાસન આપે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here