Tuesday, September 1, 2026
HomeWorldબાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસી સજા

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસી સજા

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ટ્રિબ્યુનલે શેખ હસીના, તેમના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ પોલીસ વડાને 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ’ માટે દોષિત ઠેરવ્યા છે અને ત્રણેયને ફાંસીની સજા સંભળાવી દીધી છે.  ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, “શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાના આદેશ આપ્યા હતા.’ ટ્રિબ્યુનલે કહ્યું કે શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. તેમની પાર્ટી, અવામી લીગના કાર્યકર્તાઓ, પાર્ટીના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી હેઠળ સુનિયોજિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શનકારીઓ પર હુમલા કર્યા.ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઇનુ વચ્ચે થયેલી ફોન પરની વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી, જેથી હિંસામાં ટોચના નેતૃત્વની ભૂમિકા સાબિત કરી શકાય. આ વાતચીતથી સ્પષ્ટ થયું કે કેવી રીતે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના આંદોલનને આતંકવાદી ગતિવિધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here