Saturday, March 7, 2026
HomeEntertainmentગંગા માઈ કી બેટિયાઁના કલાકાર અમનદીપ સિધુ અને શૈઝાન ખાન #Snedhuની આકર્ષક...

ગંગા માઈ કી બેટિયાઁના કલાકાર અમનદીપ સિધુ અને શૈઝાન ખાન #Snedhuની આકર્ષક કેમિસ્ટ્રી પાછળનું રહસ્ય જણાવે છે

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ગંગા માઈ કી બેટિયાઁ, ઝી ટીવીના તાજેતરમાં રજૂ થયેલા શોમાંનો એક પ્રસિદ્ધ શોએ, ઝડપથી દર્શકોના દિલ જિત્યા છે અને ટીઆરપી ચાર્ટમાં ટોપ 10માં પહોંચ્યો છે. આ શો ફક્ત તેની રજૂઆતને લીધે જ નહીં પરંતુ મુખ્ય પાત્રો સ્નેહા અને સિદ્ધુની વચ્ચેની આકર્ષક કેમિસ્ટ્રીને લીધે પણ પ્રખ્યાત થયો છે, આ પાત્રો કરી રહ્યા છે, અનુક્રમે અમનદીપ સિધુ અને શૈઝાન ખાન. દર્શકો ઓન-સ્ક્રીન તેમની કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે, ત્યારે, ઓફ-સ્ક્રીન #Snedhuની રીલ પણ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહી છે. કલાકારો હવે સ્નેહા અને સિદ્ધુની કેમિસ્ટ્રી પાછળના વાસ્તવિક જાદુને અને ઓફ કેમેરા તેમની મિત્રતા વિશે જણાવે છે. અમનદીપ સાથે તેની મિત્રતા વિશે શૈઝાન ખાન કહે છે, “એક બહોત પ્યારી દોસ્તી હૈં! ભલે મુહ પે એક દૂસરે કી તારીફ હમ કભી ના કરે યા બચ્ચોં કી તરહ લડતે રહેં! પણ અમે એકબીજાને એટલો જ આદર આપીએ છીએ! એક બાબત મને જે ગમે છે તે એ છે કે, અમારી વચ્ચે ક્યારેય કોઈ અહંકાર નથી. અમે એકબીજાથી એકદમ વિરોધાભાષી વ્યક્તિત્વ ધરાવીએ છીએ, તેમ છતા પણ આ શો અમને ખૂબ જ ગમે છે. તો, અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ. દરેક વખત અમે શ્રેષ્ઠ શોટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે હંમેશા અમારી કેમિસ્ટ્રી સારી દેખાય. હું ખરેખર લેડી લકમાં માનું છું. મને લાગે છે કે, તે ખરેખર મારા માટે શુકનવંતી છે. તેથઈ જ શો સારો ચાલી રહ્યો છે અને પાત્રો પણ બધાને ગમી રહ્યા છે.” અમનદીપ સિધુ એવી જ લાગણી રજૂ કરતા કહે છે, “ગંગા માઈ કી બેટિયાઁમાં શૈઝાનની શાથે કામ કરવાનો અનુભવ કહું તો, તે સૌથી સરળ રહ્યો છે અને હું એટલું જ કહીશ કે, અમે સેટ પર એકબીજાના જરા પણ વખાણ નથી કરતા! (હસે છે અને કહે છે કે, અમે બધા જ વખાણ આવા ઇન્ટરવ્યૂ માટે જ બચાવીએ છીએ.) પણ અમે એકબીજાની સાથે સરળતાથી અને આદરથી કામ કરીએ છીએ. કોઈ અહંકાર નહીં, કોઈ હરિફાઈ નહીં, કોઈ સ્પર્ધા નહીં, ફક્ત બે કલાકારો એકબીજાની સાથે મળીને સીનને વધુ સારો કરવા પ્રયત્ન કરીએ છીએ. તેનાથી જ બધું સરળ બની જાય છે. શૈઝાન ખાન એ ખૂબ જ સારો કલાકાર છે અને જ્યારે આવો તૈયાર, મસ્તીખોર અને સપોર્ટિવ વ્યક્તિ તમારી સાથએ હોય તો તેમની સાથે કામ કરવામાં વધુ મજા આવે છે. તે જ્યારે સાથે હોય તો, હંમેશાથી જ આસપાસનું વાતાવરણ સકારાત્મક બની રહે છે, જેનાથી લાંબા સમયના શૂટિંગના કલાકો વધુ હળવા બની જાય છે. તો હા, અમે સેટ પર અમે એકબીજાને જરા પણ નથી વખાણતા, પણ શૈઝાનની સાથે કામ કરવાની ખૂબ
જ મજા આવે છે.”પારિવારિક જોડાણ, સ્થિરતા અને સશક્તિકરણની લાગણી પર આધારીત ગંગા માઈ કી બેટિયાઁએ તેના દર્શકોના દિલ જિત્યાછે. અમનદીપ અને શૈઝાનની વચ્ચેની કેમિસ્ટ્રીએ #Snedhuને ટેલિવિઝન પરની ઓ-સ્ક્રીન સૌથી ચહિતી જોડીમાં આગળ વધાર્યા છે. આગામી એપિસોડમાં સિધ્ધુ સ્નેહા અને સહાના (પાત્ર કરી રહી છે, સૃષ્ટિ જૈન)ની મર્યાદાને બચાવવા આગળ આવે છે, પરંતુ આ બધી જ અફડા-તફડીમાં તેનો સામનો ગુંડાઓની સામે થાય છે અને તેનું જીવન મુશ્કેલીમાં મુકાય જાય છે. આ અનઅપેક્ષીત વણાંક દર્શકોને વધુ જકડી રાખશે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here