Friday, August 7, 2026
HomeMumbaiIPL મિનિ ઓક્શનમાં  કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી

IPL મિનિ ઓક્શનમાં  કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિનિ ઓક્શન 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવા જઈ રહ્યું છે. આ ઓક્શન માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ઓક્શનમાં કેટલાક મોટા નામની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે, જેના પર ફ્રેન્ચાઈઝીની નજર રહેશે.IPL મિનિ ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી ગણાતા કેમેરોન ગ્રીને બેટર તરીકે નોંધણી કરાવી છે અને તે પહેલા સેટમાં દેખાશે. ક્વિન્ટન ડી કોક, ડુનિથ વેલાલગે અને જ્યોર્જ લિન્ડે, જેમને અગાઉ લાંબા સમય સુધી યાદીમાં રાખવામાં આવ્યા ન હતા, તેને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીની અપીલ પર કુલ 35 નવા ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે.તાજેતરમાં ODI નિવૃત્તિમાંથી પાછા ફરેલા દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટર ડી કોકની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સ્મિથે છેલ્લે 2021માં IPL રમી હતી. શોર્ટલિસ્ટ થયેલા 350 ખેલાડીઓમાંથી 240 ભારતીય અને 110 વિદેશી છે.ખેલાડીઓના ઓક્શનમાં કુલ 1,390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ આંકડો પાછળથી ઘટાડીને 1,005 કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓમાંથી, 350 ખેલાડીઓની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી. પૃથ્વી શો અને સરફરાઝ ખાન ઓક્શનના પહેલા સેટના ખેલાડીઓમાં સામેલ છે. બંનેએ તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા નક્કી કરી છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here