Saturday, September 5, 2026
HomeEntertainmentઉદયપુરમાં લગ્ન કરશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

ઉદયપુરમાં લગ્ન કરશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

 2026માં સાઉથ સિનેમાના બે મોટા સુપરસ્ટાર્સ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલ, એવી ચર્ચા ચાલી રહી છે કે, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના નવા વર્ષમાં લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરશે. બંનેના લગ્નના સમાચાર હાલ ચર્ચામાં છે. ફેન્સ પણ આ લગ્નની માહિતી સામે આવતા ખૂબ જ ઉત્સાહિત છે.  શ્મિકા અને વિજય દેવરકોંડા 2026માં રૉયલ વેડિંગ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉદયપુરના હેરિટેજ પેલેસમાં થશે. ત્યાં જ તેમના પ્રી-વેડિંગ ફંક્શન પણ થશે. કપલે પોતાના લગ્ન માટે શહેરની એક હેરિટેજ પ્રોપર્ટીને ફાઇનલ કરી છે.  સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના એક મહેલમાં થવાના છે. સગાઈની જેમ કપલ પોતાના લગ્ન પણ ઇન્ટીમેટ રાખવા ઇચ્છે છે, જેમાં ફક્ત પરિવારના અને નજીકના લોકો જ સામેલ થશે. જોકે, હજું સુધી એ સ્પષ્ટ નથી કે, શું રશ્મિકા અને વિજય ઇન્ડસ્ટ્રીના પોતાના મિત્રો માટે અલગથી રિસેપ્શન કે પાર્ટી હોસ્ટ કરશે કે નહીં. 

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here