Tuesday, August 11, 2026
HomeEntertainmentBollywoodસુકેશે જેક્લિનને બેવર્લી હિલ્સમાં ઘર ગિફ્ટ આપ્યાનો દાવો

સુકેશે જેક્લિનને બેવર્લી હિલ્સમાં ઘર ગિફ્ટ આપ્યાનો દાવો

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

મુંબઇ : સુકેશ ચન્દ્રશેખરે પોતે જેક્લિન ફર્નાન્ડિઝને ક્રિસમસ ગિફ્ટ તરીકે કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે એક ઘર ગિફ્ટ આપ્યું હોવાનો દાવો કર્યો છે. સુકેશનો એક કથિત પત્ર વાયરલ થયો છે. તેમાં તેણે જણાવ્યુું છે કે તેણે  આ ઘરનું નામ મેં લવ નેસ્ટ રાખ્યું  તેમાં ૧૯ કોર્સ ધરાવતો ગોલ્ફ કોર્સ હોવા સહિતની વિગતો તેણે દર્શાવી છે. તેના દાવા અનુસાર પોતે  જેક્લિન માટે એક આઈપીએલ ટીમ ખરીદવા માટે પણ બોલી લગાવી છે. અગાઉ સુકેશે પોતે જેક્લિનને ક્રિસમસ ગિફ્ટ તરીકે ફ્રાન્સમાં વાઈન યાર્ડ ગિફ્ટ આપ્યાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આક્ષેપ અનુસાર જેક્લિને સુકેશ પાસેથી મોંઘીદાટ ગિફ્ટસ મેળવીને તેને મની લોન્ડરિંગમાં મદદ કરી છે. જોકે, જેક્લિન આ ગિફ્ટસ મેળવ્યા સહિતના તમામ આરોપો નકારી ચૂકી છે. 

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here