Tuesday, July 21, 2026
HomeBusinessસેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695,  નિફટી સ્પોટ 100 પોઈન્ટ ગબડીને 25942

સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695,  નિફટી સ્પોટ 100 પોઈન્ટ ગબડીને 25942

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડ વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. યુક્રેન અને રશીયા વચ્ચે યુદ્વનો અંત નજીક હોવાના ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની મુલાકાતના સંકેત અને ઈઝરાયેલના પ્રમુખ નેત્યાનયાહુ સાથે ટ્રમ્પની યોજાનારી મુલાકાત છતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મહામંદીના ભય અને આવનારૂ વર્ષ ૨૦૨૬ પણ પડકારરૂપ બની રહેવાની શકયતાએ વિશ્વાસની કટોકટીએ ફંડોએ પોર્ટફોલિયો વેલ્યુએશન ધોવાઈ રહ્યા સાથે મૂડી સુરક્ષિત કરવાનો વિકલ્પ અપનાવી આજે ઘણા શેરોમાં મળતાં નફાને ઘરભેગો કરવાનું પસંદ કર્યું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ, રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ તરફ વળ્યા હોઈ ઈક્વિટીમાં વિશ્વવ્યાપી નવા રોકાણમાં વિશ્વાસની કટોકટીએ શેરોમાં વેચવાલી વધી હતી. વર્ષાંતે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટોમોબાઈલ, ફાર્મા-હેલ્થકેર, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૪૫.૯૧ પોઈન્ટ તૂટીને ૮૪૬૯૫.૫૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૦૦.૨૦ પોઈન્ટ તૂટીને ૨૫૯૪૨.૧૦ બંધ રહ્યા હતા.આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. આઈકેએસ રૂ.૬૫ તૂટીને રૂ.૧૬૬૦.૭૦, એએસએમ ટેક રૂ.૧૧૩.૮૦ તૂટીને રૂ.૩૩૨૨.૬૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૪૨૫.૮૦, ઓરિઓનપ્રો રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૦૬૭.૯૫, ડિ-લિંક ઈન્ડિયા રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૪૨૨.૩૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦ ઘટીને રૂ.૩૫૬.૯૦, ડાટામેટિક્સ રૂ.૨૨.૨૫ ઘટીને રૂ.૮૦૩.૧૦, બિરલા સોફ્ટ રૂ.૧૨ ઘટીને રૂ.૪૩૬.૪૫, માઈન્ડટેક રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૯૭.૯૫, ક્વિક હિલ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૬૮.૩૫, નેલ્કો રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૭૩૦.૭૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૯૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૯.૯૪ પોઈન્ટ તૂટીને ૩૭૧૨૦.૪૫ બંધ રહ્યો હતો. 

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here