Monday, October 5, 2026
HomeGujaratગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ બાદ હવે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ફરીથી ચિંતિત જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પરિણામે સર્જાયેલા અપર એર સાયક્લોનિકની અસરથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સ્વચ્છ રહી શકે છે.ઠંડીની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો થયો છે. 31મી ડિસેમ્બરના રોજ નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, તો દાહોદ 14.2 ડિગ્રી, ડાંગ 14.5 ડિગ્રી, ભુજ 14.8 ડિગ્રી સાથે સૌથી ઠંડા રહ્યા હતા. રાજ્યના ચાર મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 18.9 ડિગ્રી રહ્યું અને લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં ન્યૂનતમ તાપમાન 19.4 અને લઘુતમ તાપમાન 29.2 ડિગ્રી, રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 16.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી તો સુરતમાં લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું. પાટનગર ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 16.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here