Monday, October 5, 2026
HomeGujaratરાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ...

રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત જિલ્લાઓમાં સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે કરવામાં આવશે. જેના કારણે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઝડપી અને અસરકારક વિકાસ શક્ય બનશે.આ વિવેકાધીન ગ્રાન્ટથી ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરી શકાશે. જિલ્લા પંચાયતોને વધુ સત્તા અને જવાબદારી આપવાનો આ નિર્ણય ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારનો આ પગલું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને મજબૂત બનાવશે અને ગામડાંના વિકાસમાં નવી દિશા આપશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here