Wednesday, August 5, 2026
HomeNew Delhiતનિષ્કે તેની લેટેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સ ઝુંબેશ માટે અનન્યા પાંડેની પસંદગી કરી

તનિષ્કે તેની લેટેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સ ઝુંબેશ માટે અનન્યા પાંડેની પસંદગી કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

 ટાટા ગ્રૂપની ભારતની અગ્રણી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે બ્રાન્ડના નવા ચહેરા તરીકે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પસંદગી કરી હોવાની જાહેરાત કરી છે. જે તેની ચાલુ ઉત્ક્રાંતિમાં એક નિર્ણાયક પગલું છે. તેમનું આ જોડાણ આધુનિકતા, સ્વ-અભિવ્યક્તિ અને સુસંગતતા પર કેન્દ્રીત  બ્રાન્ડના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. તે તમામ કેટેગરી અને તહેવારોમાં વિશ્વસનીય, સ્ટાઈલ ફોરવર્ડ મહિલાઓ સાથે જોડાણને વધુ ગાઢ બનાવતાં તનિષ્કના જ્વેલરી પોર્ટફોલિયોનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

આ જાહેરાત સાથે તનિષ્ક બ્રાન્ડની ખૂબ જ અપેક્ષિત નેચરલ ડાયમંડ જ્વેલરીની વાર્ષિક ઉજવણી કરતો સૌથી મોટા ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સને યાદગાર બનાવશે. ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સ વર્ષોથી ગ્રાહકો માટે રૂટિન જવેલરીથી માંડી સ્ટાઈલ સ્ટેટમેન્ટ પીસ સુધી વિસ્તરિત તનિષ્કની વિશાળ ડાયમંડ બ્રહ્માંડનું અન્વેષણ કરવા માટે એક મુખ્ય ક્ષણ બન્યું છે. આ વર્ષે આ ફેસ્ટિવલ આત્મવિશ્વાસ અને સરળતાની સાથે પોતાને અભિવ્યક્ત કરતી મહિલાઓ માટે તનિષ્કની આધુનિક, વર્સેટાઈલ અને રોજિંદા પહેરવા લાયક નેચરલ ડાયમંડ જ્વેલરીની શ્રેષ્ઠતમ ડિઝાઈનમાં અગ્રણી હોવાની ખાતરી કરે છે.

ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સના ભાગરૂપે તનિષ્ક 10,000થી વધુ ડાયમંડ જ્વેલરીની ડિઝાઈન રજૂ કરે છે. જેમાં કાનની વિવિધ પ્રકારની બુટ્ટીઓ- ઈયરકફ, સુઈ-ધાગા, ડ્રોપ્સ, હુપ્સ, સ્ટડ તેમજ રિંગ્સ, નેકવેર્સ, બેન્ગલ્સ, બ્રેસ્લેટ્સ સહિતની વિવિધ જ્વેલરી સમાવિષ્ટ છે. જેની કિંમત રૂ. 10,000થી શરૂ થઈ રહી છે, જે ડાયમંડ વેલ્યૂ પર 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપે છે. આ ફેસ્ટિવલ તનિષ્કની કારીગરી, ડિઝાઈન ઈન્ટિગ્રિટી, અને વિશ્વસનીયતા સાથે  સમાધાન કર્યા વિના નેચરલ ડાયમંડને વધુ સુલભ બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. આ ઓફરનો લાભ પહેલી વાર ડાયમંડ ખરીદનારાઓ, અનુભવી ગ્રાહકો અને પોતાની રોજબરોજના જીવનમાં સરળતાથી ચમક ઉમેરવા માંગતા લોકોને સમાન રીતે મળે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here