Friday, June 5, 2026
HomeAhmedabadઆ મકરસંક્રાંતિમાં નિક ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખાતે ચીકુ અને બંટી...

આ મકરસંક્રાંતિમાં નિક ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખાતે ચીકુ અને બંટી સાથે આકાશ પર રાજ કરે છે

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સાથે નિકની ભાગીદારીને કારણે રંગ, પરંપરા અને તહેવારના જોશ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ જીવંત બની ગયો હતો. આકાશ હજારો સ્વર્ણિમ પતંગોથી ઊભરાઈ ગયું હતું ત્યારે ચીકુ અને બંટીએ લોકોમાં તુરંત ફેવરીટ બનેલી વિરાટ આકારની નિક- થીમની પતંગે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ચીકુ અને બંટી સાથે પડદા પર ઉજવણી ચાલુ રહેશે, સોમવારથી શુક્રવાર, સાંજે 6.30 વાગ્યાથી, ફક્ત નિક પર.

રિવરફ્રન્ટની ઉપર આકાશ પતંગોથી ઊભરાઈ રહ્યું હતું ત્યારે ચીકુ અને બંટીએ ઉજવણીમાં રમતિયાળ અને પરિચિત ઊર્જાનો ઉમેરો કર્યો હતો. હાજર લોકો આ અદભુત, મંત્રમુગ્ધ કરનાર અવસર જોવા માટે થંભી ગયા હતા અને તેમના ફેવરીટ ઓન-સ્ક્રીન ભાઈ- બહેન સાથે વાત કરી હતી. તહેવારમાં સહજ રીતે સંમિલિત થતાં આ બંનેએ મોજમસ્તી, લાર્જર- ધેન- લાઈફ નિકટ ટ્વિસ્ટ સાથે ગુજરાતમાં થાય છે તે રીતે જ મકર સંક્રાંતિની જોરદાર ઉજવણી કરી હતી.

આ સહયોગ થકી નિકે અસલ દુનિયાના અનુભવમાં તેનું ઓન-સ્ક્રીન જોડાણ વધારીને પરિવારો અને ચાહકો માટે અવિસ્મરણીય અવસરમાં વહાલા તહેવારને ફેરવી દીધો હતો. ચીકુ અને બંટી કેન્દ્રમાં આવતાં આ જોડાણે એ વાત પર ભાર આપ્યો હતો કે નિકે ભારતના અવ્વલ કિડ્સ એન્ડ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક તરીકે તેનું સ્થાન મજબૂત બનાવવા સાથે પરિવારોને ગમે તેવા અનુભવો નિર્માણ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here