Friday, June 5, 2026
HomeLife Style ગુણકારી  ખજૂર પોષક તત્વોથી ભરપુર

 ગુણકારી  ખજૂર પોષક તત્વોથી ભરપુર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ખજૂરને મોટા ભાગે કુદરત ની મીઠાઇ કહેવામાં આવે છ.ે ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને દરેક વયના લોકો માટે તે એક ઉત્તમ આહાર પુરવાર થયો છ.ે  આયુર્વેદમાં ખજૂરને મધુરપૌષ્ટિક, બલવર્ધક, શ્રમહારક,સંતોષ આપનાર, પિત્તનાશક, વીર્યર્ધ અને શીતલ ગુણો વાળો કહેવામાં આવે છે. ખજૂરમાં વિટામિન, પ્રોટીન, ફાબિર, કાર્બોહાઇડ્રેટ અને સર્કરા સમાયેલા હોવાથી તેને પૂર્ણ આહાર કહેવામાં આવે છે.  ખજૂરમાં  વિટામિન એ સમાયેલું છે જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે.જ્યારે વિટામિન બી હૃદય માટે લાભદાયી નીવડે છે. તેના સેવનથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે અને ભૂખ વધે છે. વિટામિન સી રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. ખજૂરનું સેવન ટીબીના રોગીઓની દુર્બળતા દૂર કરે છે તેને બળ પ્રદાન કરે છે. તે ધાતુવર્ધક તથા કફનાશક છે. રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ ઓછી થઇ જવાથી વધુ પડતો થાક, ગભરામણ, હૃદયની ધડકન તેજ થવી જેવી તકલીફો થાય છે. એામાં ૨૧ દિવસ સુધી નિયમિત ચારથી પાંચ ખજૂર ખાવાથી ફાયદો થાય છે. લાંબા સમયથી એનીમિયાથી પીડાતી વ્યક્તિએ છ મહિના સુધી આહારમાં સાત થી આઠ ખજૂરનું સેવન કરવું જોઇએ. ગઠિયા રોગમાં ખજૂરનું સેવન ગુણકારી સાબિત થયું છ.ે પગમાં થતા દુખાવા તેમજ દુર્બળતા માટે એક કપ ગરમ દૂધમાં એક ચમચો ગાયનું ઘી અને એક બે-ત્રણ ખજૂર ભેળવીને ગરમ-ગરમ પીવું.ખજૂરનું સેવન પાચનક્રિયાને સુધારે છે. તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાંના ગેસ અને અપચાથી રાહત આપે છ.ે ખજૂરમાં ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ,  કૈરોટીનોયડ, ફેનોલિક એસિડ જેા એન્ટી ઓક્સીડન્ટ જેવા સ્ત્રોત માયેલા બોય છે. જે રોગ સામે લડવા અને વ્યક્તિના સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં મદદ કરે છે. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here