Friday, July 17, 2026
HomeMumbai360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કર્યું

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કર્યું

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના એક્ટિવ મેનેજમેન્ટ દ્વારા લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે

મુંબઈ, 4 જૂન, 2026: 360 વન મ્યુચ્યુઅલ ફંડે આજે તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) સેગમેન્ટ DynaSIF હેઠળ DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી એસઆઈએફ સ્ટ્રેટેજી છે, જેનો હેતુ મુખ્યત્વે મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રહેલી માળખાગત, ચક્રીય અને ટેક્ટિકલ રોકાણ તકોનો લાભ લઈને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. આ ફંડ લાર્જ-કેપ સિવાયના શેર્સમાં ડેરિવેટિવ્સ મારફતે મર્યાદિત પ્રમાણમાં શોર્ટ એક્સપોઝર લેવાની ફ્લેક્સિબિલટી પણ આપે છે. આ ફંડનો એનએફઓ 5 જૂન, 2026ના રોજ ખુલશે અને 19 જૂન, 2026ના રોજ બંધ થશે.

આવકમાં વૃદ્ધિની મજબૂત સંભાવના અને કોર્પોરેટ ગવર્નન્સમાં થઈ રહેલા સુધારાના પગલે ભારતની મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓ લાંબા ગાળાના રોકાણ માટે આકર્ષક તક પૂરી પાડે છે. આ તકનો યોગ્ય લાભ લેવા માટે ગુણવત્તાસભર કંપનીઓની પસંદગી માટે શિસ્તબદ્ધ અભિગમ અને એક્ટિવ રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે. તેમાં બજારના વિવિધ ચક્રોમાં આલ્ફા જનરેટ કરવા માટે ડેરિવેટિવ્સ મારફતે શોર્ટ પોઝિશન લેવાની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે.

રોકાણનો અભિગમ

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના એક્ટિવ મેનેજમેન્ટ દ્વારા લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે, જેમાં પોર્ટફોલિયોની કમસે કમ 65 ટકા રકમ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓની બહાર રહેલી કંપનીઓમાં ફાળવવામાં આવશે. બજારમાં નબળા તબક્કા દરમિયાન નુકસાનનું પ્રમાણ ઘટાડવા માટે ફંડ તેના ઇક્વિટી રોકાણ સામે ડેરિવેટિવ્સ દ્વારા વ્યૂહાત્મક હેજિંગ પણ કરશે.

આ રોકાણ વ્યૂહરચના વિવિધ લેયરના અને પરિસ્થિતિ અનુસાર ગતિશીલ અભિગમને અનુસરે છે. તેના કુલ રોકાણમાંથી 65 ટકાથી 100 ટકા હિસ્સો ટોચની 100 કંપનીઓની યાદીની બહાર રહેલી મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓના શેરો તેમજ REITsમાં રોકવામાં આવશે. વેલ્યુએશન આકર્ષક હોય ત્યારે વધુમાં વધુ 35 ટકા સુધીનું રોકાણ લાર્જ-કેપ શેરોમાં કરી શકાશે. જ્યારે સંરક્ષણાત્મક અભિગમ અપનાવવા માટે વધુમાં વધુ 25 ટકા રકમ T-Bills, મની માર્કેટ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ જેવા ડેટ સાધનોમાં રોકી શકાશે.

આ રોકાણ વ્યૂહરચનામાં મીડ-કેપ અને સ્મોલ-કેપ શેરોના ડેરિવેટિવ્સ દ્વારા વધુમાં વધુ 25 ટકા સુધી અનહેજ્ડ શોર્ટ પોઝિશન લેવાની ક્ષમતા પણ છે. તેનો હેતુ નબળું પ્રદર્શન કરતી કંપનીઓમાંથી વળતર મેળવવાનો છે. ઉપરાંત, વધુમાં વધુ 20 ટકા રોકાણ InvITsમાં પણ કરી શકાશે, જેના દ્વારા રિયલ એસેટ્સથી વૈકલ્પિક આવકના સ્ત્રોતમાં એક્સપોઝર મળશે.

360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સીઈઓ રાઘવ આયંગરે જણાવ્યું હતું કે, “ભારતનું મીડ-કેપ અને સ્મોલ-કેપ સેક્ટર હાલમાં વિશ્વના સૌથી આકર્ષક રોકાણ ક્ષેત્રોમાંનું એક છે. તે વિશાળ, વૈવિધ્યસભર અને લાંબા ગાળાના વિકાસના મજબૂત પરિબળો દ્વારા સમર્થિત છે. પરંતુ આ ક્ષેત્રમાં સફળતા માટે માત્ર વિશ્વાસ જ નહીં, શિસ્ત પણ એટલી જ જરૂરી છે. DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ એવા રોકાણકારો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ આ તકોમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા માંગે છે અને સાથે સાથે બજારના વિવિધ ચક્રોમાં રિસ્કને અસરકારક રીતે મેનેજ પણ કરવા ઇચ્છે છે. 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડમાં અમારી હંમેશાં એવી પ્રતિબદ્ધતા રહી છે કે રોકાણકારોને માત્ર ઇનોવેટિવ જ નહીં, પરંતુ બજારની વાસ્તવિક કામગીરીને અનુરૂપ હોય તેવું પણ રોકાણ માળખું આપવામાં આવે.”

360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સહ-સ્થાપક અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અનુપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ટોચની 100 કંપનીઓની યાદીની બહાર રહેલી કંપનીઓમાં એક્ટિવ ફંડ મેનેજમેન્ટ માટે વધુ તકો ઉપલબ્ધ હોય છે અને તે લોંગ તેમજ શોર્ટ બંને પ્રકારની પોઝિશનમાંથી લાભ મેળવવાની સંભાવના ઊભી કરે છે. કોઈ કંપની ઝડપથી નફામાં વૃદ્ધિ કરી રહી હોય છતાં તેના શેરનું મૂલ્ય ઓછું હોઈ શકે છે. બીજી તરફ, પોતાની સ્પર્ધાત્મક શક્તિ ગુમાવી રહેલી કંપનીનું મૂલ્યાંકન વધુ હોઈ શકે છે. આ ફંડ બંને પ્રકારની તકો શોધવા માટે બનાવવામાં આવ્યું છે. લોંગ પોઝિશન દ્વારા વિકાસ કરી રહેલી કંપનીઓનો લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, જ્યારે શોર્ટ પોઝિશન દ્વારા નબળું પ્રદર્શન કરતી કંપનીઓમાંથી સંભવિત લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બંને અભિગમ એક કરીને પોર્ટફોલિયોનું જોખમની સરખામણીમાં વધુ સારું વળતર મેળવવાનો હેતુ છે.”

ફંડની મુખ્ય વિગતો

ફંડનો પ્રકાર: ઓપન-એન્ડેડ રોકાણ વ્યૂહરચના, જે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે તથા લાર્જ-કેપ સિવાયના શેર્સ સિવાયના શેર્સમાં ડેરિવેટિવ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે મર્યાદિત શોર્ટ એક્સપોઝર પણ ધરાવે છે.

એનએફઓનો સમયગાળોઃ 5 જૂન, 2026 થી 19 જૂન, 2026

રોકાણની લઘુતમ રકમઃ રૂ. 10,00,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં (એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ માટે રૂ. 1,00,000).

એક્ઝિટ લોડઃ જો એલોટમેન્ટની તારીખના ત્રણ મહિનામાં રીડિમ કરવામાં આવે તો 0.5 ટકા. ત્યારબાદ શૂન્ય.

બેન્ચમાર્કઃ બીએસઈ 500 ટીઆરઆઈ

ફંડ મેનેજર્સઃ શ્રી મયૂર પટેલ, શ્રી હર્ષ અગરવાલ, શ્રી મિલન મોદી અને શ્રી પ્રણવ મિસે (કો-ફંડ મેનેજર)

લઘુતમ વધારાની ખરીદીઃ રૂ. 20,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં.

DynaSIF પ્લેટફોર્મ હેઠળ અગાઉ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ DynaSIF ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ અને 25 માર્ચ, 2026ના રોજ DynaSIF એક્ટિવ એસેટ એલોકેટર લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવામાં આવ્યા હતા. DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ આ પ્લેટફોર્મ હેઠળ રજૂ કરવામાં આવેલી ત્રીજી રોકાણ વ્યૂહરચના છે.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here