Thursday, September 24, 2026
HomeAhmedabadવેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં વાર્ષિકોત્સવ મહત્વનો ફાળો ભજવે છે. વિધાર્થીઓની અંદર રહેલી છૂપાયેલી કળાઓ, આવડતો અને રુચિઓને બહાર લાવવા માટે વિધાર્થીઓને પૂરું પાડવામાં આવતું એક મંચ એટલે વાર્ષિકોત્સવ.

હવે રહી વાત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવની કે જેમાં આપણે પહેલા શો માં શિક્ષક-વિધાર્થી અને વાલીઓના સંબંધોના તાણાવાણા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. શિક્ષક વિધાર્થી અને વાલીઓ એક એવો ત્રિકોણીય પિરામીડ છે જેમાં દરેક પોતાની મહત્વની ભૂમિકા નિભાવવાની વાત કરી.

બીજા શો માં રસાયણમ એટલે કે જીવનનાં વિવિધ રસ જેવા કે કરૂણ, વીર, રોદ્ર, હાસ્ય, શ્રુંગાર રસને આવરી લેવામાં આવ્યા હતા. આ દરેક રસમાંથી માણસને ક્યારેક ને ક્યારેક પસાર થવું જ પડે છે. ત્યારે કેવી ભાવનાઓ વ્યક્ત થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું.

હવે વાત ત્રીજા શો “Tomorrow land” હા આવતી કાલના ભારતનું ભવિષ્ય દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારતનું ભવિષ્ય નક્કી જ વેદાંતના વિધાર્થીઓ સુંદર જ ઘડશે. કારણ…… અહી સારા સંસ્કાર, સભ્યતા, શ્વર્મ, સંસ્કૃતિ આવડતોને શિક્ષામાં જ વણી લેવામાં આવે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here