Thursday, September 24, 2026
HomeAhmedabad1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી

1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાના વારો આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે, હવે પાક નુકશાની ચૂકવવામાં પણ સરકારે જાણે ઠાગાતૈયા શરૂ કર્યાં છે. પરિણામે સ્થિતિ એવી સર્જાઈ છેકે, એક લાખથી વધુ ખેડૂતોને કૃષિસહા પેસહાયનો બીજો હપ્તો પણ ચૂકવાયો નથી.ગુજરાતમાં ખેડૂતોની દશા કફોડી થઈ છે કેમકે, ખેતી કરવી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. ખાતર, બિયારણથી માંડીને જંતુનાશક દવાઓ અને ખેતમજૂરી પણ મોંઘી થઇ છે. અથાગ મહેનત કર્યાં પછી પણ ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા ભાવ મળતાં નથી. તેમાંય આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છીનવી લીધો હતો કેમકે, વરસાદી પાણીને લીધે ખેતરમાં ઊભા પાક ધોવાયા હતાં. પાક નુકશાનીને કારણે ખેડૂતોને આર્થિક માર પડ્યો હતો. ખેડૂત આગેવાનોનો આરોપ છેકે, રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ હજુ સુધી એક લાખથી વધુ ખેડૂતો એવાં છે જેમને પહેલો અથવા બીજો હપ્તો ચૂકવાયો નથી.રાજ્ય સરકારે બે હેકટરની મર્યાદામાં 44 હજાર રૂપિયા સહાય ચૂકવવા નક્કી કર્યું હતું. ત્યારે સહાય માટે હજુય ખેડૂતો રાહ જોઈને બેઠાં છે. ખેડૂતોનું કહેવુ છેકે, રાજ્ય સરકારે પાક નુકશાની તરત જ આપી દેવા વચન આપ્યુ હતું. પરંતુ બે-અઢી મહિના વિત્યા છે ત્યારે હજુ હજારો ખેડૂતો કૃષિ સહાયથી વચિંત રહ્યાં છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજમાંથી ખેડૂતોને કેટલાં કરોડ રૂપિયા સહાય ચૂકવી, કેટલાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યાં, કેટલી અરજીઓ નામંજૂર થઈ તે મુદ્દો કોઈ ફોડ પાડ્યો નથી. 

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here