Saturday, July 25, 2026
HomeAhmedabadવહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી

વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

હિમાચલ સહિત મનાલીમાં થયેલી બરફ વર્ષાની સીધી અસર વડોદરા પર થઈ છે. તાપમાનનો પારો આજે 19 ડિગ્રી થવા છતાં વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આજે સવારથી ધુમ્મસવાળા વાતાવરણને કારણે સુરજદાદાના દર્શન પણ સવારે 11 વાગ્યા સુધી ન હતા. પવનની ગતિના કારણે સવારે ઠંડીનો અહેસાસ થતો હતો. 

ઉલ્લેખનીય છે કે, પતંગ ઉત્સવે વાસી ઉતરાયણના દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી થયો હતો. પરંતુ ત્યારબાદ ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો હતો. તા. 22મીએ પારો 19 ડિગ્રીએ પહોંચી ગઈકાલે તા. 23મીએ 17.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરિણામે બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. દરમિયાન હિમાલય અને મનાલી ખાતે બરફની સફેદ ચાદર પથરાઈ જતા તેની સીધી અસરનો અહેસાસ વડોદરામાં થઇ હતી. જેથી ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો.તાપમાનનો પારો આજે 19 ડિગ્રી રહ્યો હતો. પરંતુ ધુમ્મસના કારણે ઠંડીની અસર થઈ રહી હતી. ધુમ્મસના કારણે સુરજદાદાના દર્શન સવારે 11 વાગ્યા સુધી દુર્લભ રહ્યા હતા. જ્યારે વાતાવરણ વાદળીયુ જણાતું હતું. આગામી દિશામાં વાદળા ખસતા ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા નકારી શકાતી નથી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here