Saturday, March 7, 2026
HomeNew Delhiબજેટ 2026: શું સસ્તું-શું મોંધું:ઈ-વ્હીકલ, સોલર પેનલના ભાવ ઘટશે

બજેટ 2026: શું સસ્તું-શું મોંધું:ઈ-વ્હીકલ, સોલર પેનલના ભાવ ઘટશે

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

બજેટમાં તો બસ ઈમ્પોર્ટ ડ્યુટીના ઘટવા-વધવાથી સામાનના ભાવ થોડા ઘણા ઉપર-નીચે થાય છે. સમજીએ આ બજેટથી શું સસ્તું થયું અને શું મોંઘું…

1. કેન્સરની દવાઓ સસ્તી: 17 લાઈફ સેવિંગ ડ્રગ્સ પર કસ્ટમ ડ્યુટી ખતમ

સરકારે કેન્સરની સારવારમાં વપરાતી 17 દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે. આ ઉપરાંત, 7 દુર્લભ બીમારીઓની સારવાર માટે બહારથી મંગાવવામાં આવતી દવાઓ અને સ્પેશિયલ ફૂડ પર પણ હવે કોઈ ટેક્સ લાગશે નહીં. આનાથી એવા પરિવારોને મોટી આર્થિક મદદ મળશે જેઓ સારવાર માટે મોંઘી વિદેશી દવાઓ પર નિર્ભર છે.

2. માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત

ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. હવે માઇક્રોવેવ ઓવન બનાવવામાં વપરાતા ખાસ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. આનાથી આવનારા દિવસોમાં માઇક્રોવેવની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. સરકારનું લક્ષ્ય છે કે ભારત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં દુનિયાનું હબ બને.

3. ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલર પેનલ થશે સસ્તા

એનર્જી ટ્રાન્ઝેક્શનને જોતા સરકારે લિથિયમ-આયન બેટરી બનાવતી મશીનો (કેપિટલ ગુડ્સ) પર મળતી ટેક્સ છૂટનો વ્યાપ વધારી દીધો છે. હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે વપરાતા સામાન પર પણ ડ્યુટી લાગશે નહીં. બીજી તરફ, સોલર ગ્લાસ બનાવવામાં વપરાતા ‘સોડિયમ એન્ટિમોનેટ’ પર પણ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવી સસ્તી થશે.

4. દરિયાઈ ઉત્પાદન, લેધર અને કપડાના એક્સપોર્ટને પ્રોત્સાહન

એક્સપોર્ટ વધારવા માટે સરકારે દરિયાઈ ઉત્પાદન, લેધર અને ટેક્સટાઈલ સેક્ટર માટે જાહેરાતો કરી છે.

સી-ફૂડ એક્સપોર્ટ માટે ડ્યુટી ફ્રી ઇનપુટની લિમિટ 1% થી વધારીને 3% કરી દેવામાં આવી છે.
લેધર અને સિન્થેટિક જૂતાની સાથે સાથે હવે ‘શૂ અપર’ના એક્સપોર્ટ પર પણ ટેક્સ છૂટ મળશે.
એક્સપોર્ટનો સામાન તૈયાર કરવાની સમય મર્યાદા 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવી છે.
5. હવે ભારતમાં જ બનશે એરક્રાફ્ટના સ્પેરપાર્ટસ

નાગરિક ઉડ્ડયનને પ્રોત્સાહન આપવા માટે એરક્રાફ્ટ બનાવવામાં વપરાતા પુર્જા અને કમ્પોનન્ટ્સ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. ડિફેન્સ સેક્ટરમાં પણ એરક્રાફ્ટના મેન્ટેનન્સ અને રિપેરિંગ (MRO) માટે મંગાવવામાં આવતા કાચા માલ પર હવે ટેક્સ આપવો પડશે નહીં. આનાથી દેશમાં હવાઈ જહાજ બનાવવા અને તેના સમારકામનો ખર્ચ ઓછો થશે.

7. ઈ-કોમર્સ અને નાના વેપારીઓ

નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે સરકારે મોટી રાહત આપી છે. હવે કુરિયર દ્વારા એક્સપોર્ટ કરવામાં આવતા સામાન પર 10 લાખ રૂપિયાની કેપિંગ (મર્યાદા) પૂરી રીતે હટાવી દેવામાં આવી છે. એટલે કે હવે નાના કારીગરો અને સ્ટાર્ટઅપ કોઈ પણ લિમિટ વગર પોતાની પ્રોડક્ટ ગ્લોબલ માર્કેટમાં મોકલી શકશે. સાથે જ રિજેક્ટ થઈને પાછા આવતા સામાનની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે.

8. પર્સનલ યુઝના સામાન પર ટેક્સ અડધો થયો

વિદેશથી પોતાના અંગત વપરાશ માટે સામાન મંગાવનારાઓ માટે પણ સારા સમાચાર છે. સરકારે આવા સામાન પર લાગતા ટેક્સના દરને 20% થી ઘટાડીને સીધો 10% કરી દીધો છે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસથી પરત ફરતા મુસાફરો માટે સામાન (બેગેજ) ક્લિયરન્સના નિયમોને પણ સરળ બનાવવામાં આવશે અને ફ્રી એલાઉન્સની મર્યાદા વધારવામાં આવશે.

GST કાઉન્સિલ નક્કી કરે છે મોટાભાગની વસ્તુઓના ભાવ

આજે તમારી થાળીના શાકભાજીથી લઈને તમારા હાથના સ્માર્ટફોન સુધી, મોટાભાગની વસ્તુઓના ભાવ GST કાઉન્સિલ નક્કી કરે છે, નહીં કે નાણામંત્રી. 22 સપ્ટેમ્બર 2025 થી GSTના ચાર સ્લેબને ઘટાડીને બે કરી દીધા હતા.

હવે ફક્ત 5% અને 18%ના સ્લેબમાં GST લાગે છે. GST કાઉન્સિલની 56મી મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી ઘી, પનીર ખરીદવાથી લઈને કાર અને AC ખરીદવું પણ સસ્તું થઈ ગયું છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here