Friday, June 5, 2026
HomeBusinessસેન્સેક્સ 280 અંક તૂટ્યો, નિફ્ટી 25700ની નીચે

સેન્સેક્સ 280 અંક તૂટ્યો, નિફ્ટી 25700ની નીચે

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 111.42 અંક એટલે કે 0.13 ટકા ઘટાડા સાથે 83,697.16ના સ્તર પર વેપાર કરી રહ્યું છે જ્યારે નિફ્ટી 63.60 અંક એટલે કે 0.25 ટકાના ઘટાડા સાથે 25,705.00ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.ગુરૂવારે ભારતીય રૂપિયો નબળો થયો હતો. અમેરિકન ડૉલરના મુકાબલે 0.1 ટકાના ઘટાડા સાથે 90.5150 પર આવી ગયો છે. જ્યારે ગત વખતે આ 90.4350 પર બંધ થયો હતો. કોમોડિટિઝમાં કિંમતી ધાતુઓમાં ભારે વેચાણનું દબાણ જોવા મળ્યું હતું. MCX પર ચાંદી 6 ટકા ઘટીને લગભગ 2.52 લાખ રૂપિયા પ્રતિ KG પર આવી ગઇ જ્યારે સોનાની કિંમતમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડમાં સેક્ટોરલ મૂવ્સ મોટાભાગે શાંત રહ્યા હતા. નિફ્ટી મેટલ 1.8 ટકા ઘટ્યો હતો જેનાથી માર્કેટ પર દબાણ વધ્યું હતું. જ્યારે રિયલ્ટી અને ફાર્મા પણ નીચે ટ્રેડ થયા હતા. FMCG 0.5 ટકા અને PSU બેન્ક 0.7 ટકા વધ્યા હતા જેનાથી લિમિટેડ સપોર્ટ મળ્યો. મોટા માર્કેટ સામાન્ય દબાણમાં રહ્યા હતા. નિફ્ટી મિડકેપ 1000.2 ટકા નીચે અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 0.6 ટકા નીચે રહ્યો હતો જ્યારે ઇન્ડિયા VIX 12.3 પાસે સ્થિર રહ્યો હતો.આજે ફરી એકવાર IT ક્ષેત્ર બજારના ધ્યાનના કેન્દ્રમાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં નવા વિકાસ અને વધતા ઓટોમેશનથી રોકાણકારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ વૈશ્વિક તકનીકી ફેરફારોએ ભારતીય IT કંપનીઓના ભાવિ માર્જિન અને વૃદ્ધિ અંગે ચિંતા વધારી છે, જેના કારણે નિફ્ટી IT ઇન્ડેક્સ પર નોંધપાત્ર દબાણ આવ્યું છે.આજે કોર્પોરેટ જગત માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. રોકાણકારો ડિસેમ્બર ક્વાર્ટર (Q3) ના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ફોકસમાં રહેલા મુખ્ય શેરોમાં સામેલ છે:

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here