Wednesday, September 23, 2026
HomeIndiaહિલહાઉસ સૌથી વિશાળ પ્રાઈવેટ ઈન્ડિપેન્ડેન્ટ પ્યોર-પ્લે એન્જીયનિરિંગ સર્વિસ કંપની ક્વેસ્ટ ગ્લોબલમાં રોકાણ...

હિલહાઉસ સૌથી વિશાળ પ્રાઈવેટ ઈન્ડિપેન્ડેન્ટ પ્યોર-પ્લે એન્જીયનિરિંગ સર્વિસ કંપની ક્વેસ્ટ ગ્લોબલમાં રોકાણ કરશે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

સૌથી મોટી પ્રાઈવેટ ઈન્ડિપેન્ડેન્ટ પ્યોર-પ્લે એન્જીનિયરિંગ સર્વિસ કંપની ગ્વેસ્ટ ગ્લોબલ અને વિશ્વની અગ્રણી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ પૈકની એક અગ્રણી હિલહાઉસ ઈન્વેસ્ટમેન્ટ (“હિલહાઉસ”)એ આજે જાહેરાત કરી હતી કે તેમણે હિલહાઉસ સાથે ક્વેસ્ટ ગ્લોબલમાં માઈનોરિટી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે એક ડેફિનિટીવ એગ્રિમેન્ટ કર્યાં છે.

આ ટ્રાન્ઝેક્શનમાં ક્વેસ્ટ ગ્લોબલમાં પ્રાઈમરી રોકાણ કરવા અને કેટલાક વર્તમાન શેરધારકો પાસેથી શેર ખરીદવાનો સમાવેશ થશે. ક્વેસ્ટ ગ્લોબલ આ વધારાની મૂડીનો ઉપયોગ તેની વ્યૂહાત્મક અગ્રિમતાને પૂરી કરવા માટે કરશે. આ રોકાણ હિલહાઉસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ દ્વારા સંચાલન તથા એડવાઈસ કરવામાં આવેલ ફંડ્સ મારફતે કરવામાં આવશે.

”આ ડેવલપમેન્ટ અંગે માહિતી આપતા ક્વેસ્ટ ગ્લોબલના કો-ફાઉન્ડર અને CEO શ્રી અજીત પ્રભુએ જણાવ્યું હતું કે, “ગ્લોબલ બ્રાન્ડ નામ ધરાવતી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર હિલહાઉસનું આ રોકાણ વિશ્વની સૌથી મુશ્કેલ એન્જીનિયરિંગ પ્રોબ્લમ માટે સૌથી વિશ્વાસપાત્ર પાર્ટનર બનવાની અમારી યાત્રામાં અત્યંત મહત્વનું પગલું છે. તેમનું ઈન્વેસ્ટમેન્ટ અમારા અલગ વેલ્યુ પ્રમોઝીશન, ફાયનાન્શિયલ અને ઓપરેટિંગ ડિસિપ્લિન, તથા લાંબા ગાળાની ગ્રોથ વ્યૂહરચનાની શક્તિને વધારે મજબૂત કરે છે. અમે હિલહાઉસ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સુક છીએ કારણ કે અમે એડવાન્સ્ડ એન્જીનિયરિંગ કેપેબિલિટીમાં વધારે રોકાણ કરશું, જે અમારા ક્લાઈન્ટ્સને આજની એવી સમસ્યાના ઉકેલ માટે મદદ કરશે કે જે આવતીકાલના માર્ગમાં આવે છે.”

ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ધ કાર્લાઈલ ગ્રુપના સપોર્ટથી ક્વેસ્ટ ગ્લોબલે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ગવર્નેન્સ ફ્રેમવર્ક કેપિટલ બેઝ તથા ગ્લોબલ એક્સપિરીયન્સ સ્ટ્રેટેજીને મજબૂત કરી છે. જેથી વિશ્વની મોટી OEMs માટે એક વિશ્વાસપાત્ર લાંબા ગાળાના એન્જીનિયરિંગ પાર્ટનર તરીકે પોતાનું સ્થાન મજબૂત થયું છે.

હિલહાઉસ ઈન્વેસ્ટમેન્ટમાં ગ્લોબલ બાયઆઉટના કો-હેડ પાર્ટનર શ્રી સીન કાર્નીએ જણાવ્યું હતું કે, “ક્વેસ્ટ ગ્લોબલે પોતાને વિશ્વના કેટલાક સૌથી જાણીતા OEMs માટે એક વિશ્વાસપાત્ર એન્જીનિયરિંગ પાર્ટનર તરીકે સ્થાપિત કર્યાં છે, જે ગહેરી ડોમેન એક્સપર્ટીઝ અને ખૂબ જ સ્કીલ્ડ ગ્લોબલ વર્કફોર્સની મદદ મળે છે. કંપનીનું મિશન ક્રિટિકલ પ્રોગ્રામ્સ, લાંબા સમય માટે કસ્ટમર રિલેશનશીપ અને શિસ્તબદ્ધ અમલીકરણ પર ધ્યાન આપી તેને એરોસ્પેસ, ઓટોમોટિવ, એનર્જી અને સેમીકન્ડક્ટર જેવા હાઈ-ગ્રોથ સેક્ટર્સમાં ટકાઉ પણ વૃદ્ધિ કરવામાં મદદ કરવાનો છે. અમારું માનવું છે કે ક્વેસ્ટ ગ્લોબલ એડવાન્સ્ડ એન્જીનિયરિંગ અને ટેકનોલોજી સંચાલિત ટ્રાન્સફોર્મેશનની વધતી વૈશ્વિક માંગથી લાભ ઉઠાવવાની સારી સ્થિતિ ધરાવે છે. અમે કંપનીના ગ્રોથના આગામી તબક્કા અને લાંબા ગાળાના વેલ્યુ ક્રિએશનને સપોર્ટ કરવા માટે તેમની સાથે ભાગીદારી કરવા રાહ જોઈ રહ્યા છીએ.”

આ ટ્રાન્જેક્શન સામાન્ય ક્લોઝીંગ શરતોને આધિન છે. જેફરીસે આ ટ્રાન્ઝેક્શનમાં ક્વેસ્ટ ગ્લોબલના એક્સક્લુઝિવ ફાયનાન્શિયલ એડવાઈઝર તરીકે કામ કર્યું છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here