Sunday, September 27, 2026
HomeAhmedabadઅપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનું ઇન્ડિયા સ્કિલ્સ 2025-26 વેસ્ટર્ન રિજનલ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન,...

અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનું ઇન્ડિયા સ્કિલ્સ 2025-26 વેસ્ટર્ન રિજનલ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, હેલ્થકેર સેક્ટરમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યાં

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

 ઇન્ડિયા સ્કિલ્સ 2025-26 વેસ્ટર્ન રિજનલ કોમ્પિટિશનમાં ચાર દિવસ દરમિયાન જબરદસ્ત સ્પર્ધા તેમજ હેલ્થકેર સેક્ટરની પ્રોફેશનલ કુશળતાની બેજોડ રજૂઆત જોવા મળી હતી. “બનેંગે ભારત કે સ્કિલ ચેમ્પિયન” થીમ હેઠળ આયોજિત આ પ્રતિષ્ઠિત પ્રાદેશિક કાર્યક્રમમાં પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિભાશાળી સહભાગીઓ એક છત નીચે ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે ઉત્કૃષ્ટતા, સચોટતા અને ઇન્ડસ્ટ્રી-રેડી કૌશલ્યો રજૂ કરતાં એકબીજા સાથે જબરદસ્ત સ્પર્ધા કરી હતી.

તેમાં અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ધારા વાણિયાએ ગોલ્ડ મેડલ અને લીજી બીજુએ સિલ્વર મેડલ જીત્યો હતો, જે ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રત્યે સંસ્થાની કટીબદ્ધતાને દર્શાવે છે. ડો. હરિ મોહન સિંઘના માર્ગદર્શને વિદ્યાર્થીઓની સફળતામાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી હતી.

બંન્ને મેડલ વિજેતાઓ હવે નવી દિલ્હીમાં યોજાનારી નેશનલ કોમ્પિટિશન માટે ક્વોલિફાઇ થયાં છે, જ્યાં તેઓ વેસ્ટર્ન રિજનનું પ્રતિનિધિત્વ કરશે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here