Monday, October 5, 2026
HomeGujaratપોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી ગુમાવ્યા

પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી ગુમાવ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પોરબંદર કડિયા પ્લોટ શેરી નંબર પાંચમાં રહેતા સીનીયર સીટીઝન મુકેશભાઈ લાલજીભાઈ થાનકીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે, ગઈકાલે હું પોરબંદરથી વડોદરા ભાયલી સ્ટેશનની બાજુમાં પ્રયોશા ગ્રીન ફ્લેટમાં રહેતા મારા દીકરાના ઘરે આવ્યો હતો. ત્યારબાદ અમે યોગી રેસીડેન્સી નવા મકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી હું ત્યાં ચાલતો જતો હતો. ત્યારે સમનવય સ્ટેટસના રોડ પર કાર ઊભી હતી અને તેમાં સવાર ટોળકીએ મને ઉભો રાખ્યો હતો.

કારમાં બેઠેલા ડ્રાઈવરે મને ઊભો રાખી પુછ્યું હતું કે નજીકમાં મંદિર ક્યાં આવેલું છે મારે મંદિર જવું છે અને મેં જવાબમાં ડ્રાઇવરને કહ્યું કે હું અજાણ્યો માણસ છું મને ખબર નથી. કાર અંદર બેઠેલા ડ્રાઈવરની મોબાઈલ ફોન પર વાત ચાલુ હતી અને તેનો મોબાઈલ ફોન મને આપેલો. તેણે મને ફોન પર વાત કરવા આપતા હું વાત કરતો હતો ત્યારે સામેથી કોઈ અજાણ્યા વ્યક્તિએ મને કહ્યું કે કોઈ મંદિર હોય તો આ લોકોને બતાવો. તે વખતે ડ્રાઇવરની બાજુની સીટ પર નગ્ન હાલતમાં અને શરીર ભભૂતિ લગાવીને બેઠેલો હતો. અજાણ્યા વ્યક્તિએ મને તેની બાજુ બોલાવતા હું ત્યાં ગયો હતો. મેં તેઓને નજીકમાં આટલાદરા સ્વામિનારાયણ મંદિર છે તેવું  કહેતા નગ્ન બાવાના વેશમાં બેઠેલા વ્યક્તિએ મારી નજર ચૂકવી મારા ગળામાંથી સોનાની 45 ગ્રામ વજન સોનાની ચેન તથા જમણા હાથમાં પહેરેલી સોનાની 17 ગ્રામ વજનની વીંટી સેરવી લીધી હતી, ત્યારબાદ આ કાર ચાલકો ભાગી ગયા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here