Saturday, March 7, 2026
HomeAhmedabadવેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...
spot_img

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ માટે ખાસ ઉજવણી યોજવામાં આવી હતી. આ પ્રસંગે માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ મજેદાર પ્રવૃત્તિઓમાં જોડાઈને આનંદ માણ્યો. કાર્યક્રમમાં રમતો, ડ્રોઇંગ, ક્રિયેટિવ થિંકિંગ એક્ટિવિટી, ડાન્સ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીનો સૌથી ભાવનાત્મક અને ખાસ ભાગ હતો માતાઓ માટે તેમના પતિઓ દ્વારા મોકલાયેલા સરપ્રાઇઝ વોઇસ નોટ્સ. આ સંદેશાઓમાં પતિઓએ પોતાની પત્નીઓ પ્રત્યેનો પ્રેમ, માન અને પરિવાર માટે તેમનું મહત્વ વ્યક્ત કર્યું હતું. આ સાંભળીને ઘણી માતાઓ ભાવુક બની ગઈ અને તેઓએ અનુભવ્યું કે તેઓ પરિવાર માટે કેટલી મહત્વપૂર્ણ અને કિંમતી છે.
આ કાર્યક્રમ દ્વારા દરેક માતાએ આનંદ અને ગર્વ સાથે દિવસ ઉજવ્યો અને પોતાના જીવનમાં સકારાત્મક વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા મેળવી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here