Sunday, October 4, 2026
HomeNew Delhiગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂંક...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂંક કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન પહેલા ફ્રેન્ચાઇઝના બેટિંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર મેથ્યુ હેડનની નિમણૂંકની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ વિજેતા અને તેમના યુગના સૌથી પ્રભાવશાળી ઓપનિંગ બેટ્સમેનોમાંના એક હેડન ભવ્ય આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને આધુનિક સમયના ટી20 બેટિંગ ડાયનેમિક્સમાં કુશળતા સાથે ટાઇટન્સની ટીમમાં જોડાય છે. તેઓ 2026ની સિઝન માટે નવા જોશ સાથે તૈયારી કરી રહેલી ફ્રેન્ચાઇઝના સપોર્ટ સ્ટાફને મજબૂત બનાવશે. આ નિમણૂંક અંગે ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “મેથ્યુની નિમણૂંક અમારી સફરના એક મહત્વપૂર્ણ તબક્કામાં કરવામાં આવી છે. શ્રેષ્ઠતા અને લાંબા ગાળાની સફળતા માટે પ્રતિબદ્ધ ફ્રેન્ચાઇઝી તરીકે, અમે સતત અમારી ક્રિકેટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરે તેમનો અનુભવ અને ઉભરતી પ્રતિભાને માર્ગદર્શન આપવાની તેમની ક્ષમતા, આગામી સિઝન માટે અમારી બેટિંગ ઓળખને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” પોતાની નિમણૂંક અંગે હેડને જણાવ્યું હતું કે, “સારી બેટિંગ દબાણ ઊભું કરે છે. સારી બેટિંગ રમત પર પોતાનોદબદબો જમાવે છે. ગુજરાત ટાઇટન્સ માટે અમે આ જ માપદંડો સ્થાપવા માંગીએ છીએ.”હેડને ઓસ્ટ્રેલિયા તરફથી વિવિધ ફોર્મેટ્સમાં 273 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેમણે 15,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે અને અનેક આઈસીસી ટુર્નામેન્ટ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બેટિંગ પ્રત્યેના તેમના આક્રમક છતાં ટેક્નિકલી મજબૂત અભિગમે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પાવરપ્લેનું પ્રભુત્વ જમાવવા માટે શરૂઆતનો પાયો નાંખ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here