Saturday, July 25, 2026
HomeAhmedabadGSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026 ના રોજ ખૂલશે,...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304 થી રૂ. 320 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 304/- થી રૂ. 320/- ની કિંમત બેન્ડ નક્કી કરી છે.

કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઇશ્યૂ”) સોમવાર, 16 માર્ચ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને બુધવાર, 18 માર્ચ, 2026 ના રોજ બંધ થશે.

રોકાણકારો ઓછામાં ઓછા 46 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરી શકે છે. આજની તારીખ સુધી રૂ. 10/- ના એક એવા 39,018,750 ઇક્વિટી શૅર બાકી છે.

આ IPO રૂ. 240 કરોડનો નવો ઇશ્યૂ છે અને પ્રમોટર – વિલાસબેન વ્રજમોહન શાહ, ભાવેશ વ્રજમોહન શાહ અને કપ્પા ટ્રસ્ટ દ્વારા 50,00,000 શૅર સુધીની ઓફર-ફોર-સેલ છે.

આ નવા ઇશ્યૂમાંથી રૂ. 170 કરોડ સુધીની રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારના તમામ અથવા એક ભાગની ચુકવણી અથવા પૂર્વ-ચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

GSP ક્રોપ સાયન્સ એક સંશોધન-સંચાલિત એગ્રોકેમિકલ કંપની છે, જે ભારતમાં જંતુનાશકો, હર્બિસાઇડ્સ, ફૂગનાશકો અને છોડ વૃદ્ધિ નિયમનકારોના વિકાસ અને ઉત્પાદનમાં નિષ્ણાત છે. કંપનીને કૃષિ રસાયણ ઉદ્યોગમાં 40 વર્ષથી વધુનો અનુભવ છે.

કંપની તેના ગ્રાહકોને ઉત્પાદકતા વધારવા અને શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન પ્રાપ્ત કરવામાં ખેડૂતોને ટેકો આપવા માટે રચાયેલ પાક સંરક્ષણ સોલ્યુશન પૂરા પાડે છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કંપનીને તેના દ્વારા ઉત્પાદિત ફોર્મ્યુલેશન અને એગ્રોકેમિકલ્સ માટે તકનીકીમાં 524 નોંધણીઓ મળી છે.

30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 844.2 કરોડ હતી અને તેનો ચોખ્ખો નફો રૂ. 81 કરોડ હતો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન તેની કામગીરીમાંથી આવક રૂ. 1,287.38 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂ. 1,203.3 કરોડ હતી. નાણાકીય વર્ષ 2025 દરમિયાન તેનો ચોખ્ખો નફો રૂ. ૮૧.૪ કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂ. 17.5 કરોડ હતો.

ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને MUFG ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

આ ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ચોખ્ખી ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ ખરીદદારોને અને ચોખ્ખી ઓફરનો 15% અને 35% થી વધુ હિસ્સો અનુક્રમે બિન-સંસ્થાકીય બિડર્સ અને રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવવામાં આવશે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here