Saturday, March 14, 2026
HomeBusinessસોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

Date:

spot_img

Related stories

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...
spot_img

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ પેદા થાય છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે. પરંતુ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગ છતાં બજારમાં ઉલટી ગંગા વહી રહી છે. સોનું તેના રેકોર્ડ હાઈ લેવલથી અત્યારે નોંધપાત્ર રીતે સસ્તું મળી રહ્યું છે.શુક્રવારે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,58,400 રૂપિયા થયો છે. તે તેના ઓલ ટાઈમ હાઈ (1.93 લાખ રૂપિયા) થી 34,600 રૂપિયા સસ્તું છે.તો બીજી તરફ ચાંદીના ભાવમાં 8,683 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તે તેના રેકોર્ડ હાઈ (4.20 લાખ રૂપિયા) થી લગભગ 1.60 લાખ રૂપિયા સસ્તી થઈ છે.  યુદ્ધ છતાં કિંમતો સ્થિર રહેવા અથવા ઘટવા પાછળના મુખ્ય કારણોમાં વૈશ્વિક રોકાણકારો અત્યારે સોનાના બદલે સુરક્ષિત ચલણ તરીકે ‘ડોલર’ તરફ વળી રહ્યા છે. ડોલર મજબૂત થતા સોનાની માંગમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ 60 ડોલરથી વધીને 110 ડોલર થતા વૈશ્વિક મોંઘવારીનું જોખમ વધ્યું છે. ઉંચા વ્યાજદર અને મજબૂત ડોલર હંમેશા સોનાની ગતિને ધીમી પાડે છે. વૈશ્વિક એનર્જી સપ્લાયનો 20% હિસ્સો અહીં અટવાયેલો છે, જેના કારણે તેલના ભાવ વધ્યા છે, પરંતુ રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે અત્યારે સાવચેતી જાળવી રહ્યા છે. સોનાના ભાવમાં 15 થી 20% નો વધારો થઈ શકે છે. જો અમેરિકાની ઇકોનોમી નબળી પડશે તો સોનામાં તેજી આવશે, પરંતુ જો ડોલર વધુ મજબૂત થશે તો કિંમતો હજુ પણ નીચે જઈ શકે છે. 

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here