Sunday, September 27, 2026
HomeAhmedabadઅમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામા આવ્યું

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામા આવ્યું

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે જેબી ઓડીટોરીયમ, એએમએ, વસ્ત્રાપુર ખાતે ગ્રાન્ડ કોન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વોકેશન સમારોહમાં અમિત ઠાકર, ધારાસભ્ય – વેજલપુર અને ટેક ડિફેન્સ ના ફાઉન્ડર સન્ની વાગેલા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમારોહમાં ડિજિટલ માર્કેટિંગ અને એઆઈઆધારિત તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમના કરિયર સફરની શરૂઆતને ઉજવવામાં આવ્યું.

આ પ્રસંગે એએસડીએમ ના ફાઉન્ડર લવ ત્યાગીએ જણાવ્યું કે “ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજના સમયમાં કંપનીઓને એવા પ્રોફેશનલ્સની જરૂર છે જેમને માર્કેટિંગ સાથે ટેકનોલોજી અને AIનું પણ જ્ઞાન હોય. એએસડીએમ નું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, ઇન્ડસ્ટ્રી એક્સ્પોઝર અને રિયલ બિઝનેસ અનુભવ સાથે તૈયાર કરવાનું છે. આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓના પ્રોફેશનલ જીવનની નવી શરૂઆતનું પ્રતિક છે.”

એએસડીએમ ની ડિરેક્ટર અને કો-ફાઉન્ડર ચૈતાલી ત્યાગીએ જણાવ્યું કે “એએસડીએમમાં અમે હંમેશા પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રી-ઓરિયન્ટેડ શિક્ષણ પર ભાર આપ્યો છે. આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓ અને મેન્ટર્સ માટે ગર્વનો ક્ષણ છે, કારણ કે હવે તેઓ AI અને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં પોતાની પ્રોફેશનલ સફર શરૂ કરવા જઈ રહ્યા છે.”

સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તેમજ ઉદ્યોગના મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું.

એએસડીએમ છેલ્લા કેટલાય વર્ષોથી એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યું છે અને ભારતમાં ડિજિટલ સ્કિલ એજ્યુકેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here