Wednesday, August 5, 2026
HomeNew Delhiસોનાલિકા ઉદ્યોગ કરતાં આગળ: એપ્રિલ-2026 માં 35.6% વૃદ્ધિ સાથે 16,223 ટ્રેક્ટર વેચાણ

સોનાલિકા ઉદ્યોગ કરતાં આગળ: એપ્રિલ-2026 માં 35.6% વૃદ્ધિ સાથે 16,223 ટ્રેક્ટર વેચાણ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નાણાકીય વર્ષ ’27 માટે અમે જે ગતિ બનાવી રહ્યા છીએ તે વધુ નવીનતાઓ વિકસાવવી અને ભારતીય કૃષિ પરિવર્તનમાં ખેડૂતો સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવામાં કેન્દ્રિત છે. ખેતીનું ભવિષ્ય વધુ દૃઢ બનવાનું છે અને અમે ગોલ્ડ સિરીઝ જેવા ભવિષ્યદ્રષ્ટિ પ્રોડક્ટ્સ સાથે તેમજ ભારતીય ખેડૂતોની આશાઓને મજબૂત બનાવવાના અડગ સંકલ્પ સાથે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.”

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે નાણાકીય વર્ષ’27 ની યાત્રા ની મજબૂત અને વ્યૂહાત્મક શરૂઆત કરી છે, એપ્રિલ મહિનામાં અત્યાર સુધીના સર્વોચ્ચ કુલ 16,223 ટ્રેક્ટર વેચાણ સાથે. કંપની ઉદ્યોગમાં સૌથી વધુ માર્કેટ શેર વૃદ્ધિ નોંધાવનારામાંથી એક તરીકે ઉભરી છે. આ સિદ્ધિ તેની કુલ 35.6% ની નોંધપાત્ર વૃદ્ધિથી સંભવ બની છે, તેમજ કંપનીએ અંદાજિત 27% ઉદ્યોગ વૃદ્ધિને પણ પાછળ મૂકી છે. પોતાના ઐતિહાસિક 30મા વર્ષમાં કંપનીએ ‘જીતને કા દમ’ આપવાના ખેડૂત-કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે અદ્યતન કૃષિ નવીનતાઓ દ્વારા ખેડૂતની કાર્યક્ષમતા અને આવક વધારવાનો ધ્યેય જાળવી રાખ્યો છે.

આ પ્રસંગે, ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમણ મિત્તલે જણાવ્યું હતું “અમારા ઐતિહાસિક 30મા વર્ષમાં એપ્રિલ મહિનામાં અત્યાર સુધીના સર્વોચ્ચ 16,223 ટ્રેક્ટર વેચાણ સાથે અમારી કામગીરી ટેક્નોલોજી આધારિત ખેતી તરફ મજબૂત પરિવર્તન દર્શાવે છે. નાણાકીય વર્ષ’27 ની નવી યાત્રામાં અમે ખેડૂતોને ‘જીતને કા દમ’ પહોંચાડવા માટે વધુ પ્રતિબદ્ધ છીએ. અમે 35.6% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી ઉદ્યોગની કામગીરીને પણ પાછળ મૂકી છે અને માર્કેટ શેર વધારવામાં અગ્રણી સ્થાને ઉભા રહ્યા છીએ.

રેકોર્ડ અન્ન ઉત્પાદન અને જીએસટી દરોમાં ઘટાડા પછી વધતી મશીનરીકરણની અસર સાથે, ભારતના કૃષિ વિકાસના આગામી તબક્કાને ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ઝડપી અમલીકરણ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. હવામાનની અસ્થિરતા અને વધતી કાર્યક્ષમતાની અપેક્ષાઓ વચ્ચે ગ્રામિણ ભાવનાઓ ઘડાઈ રહી છે, ત્યારે સોનાલિકા 19 લાખથી વધુ ખેડૂતો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે મજબૂતીથી ઉભરી છે અને તેની ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેક્ટર્સ વિવિધ ઉપયોગોમાં સરળતાથી કામગીરી કરે છે. વિશ્વના સૌથી મોટા એકીકૃત ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ અને અદ્યતન આર & ડી ક્ષમતાઓના આધાર પર, બ્રાન્ડ શક્તિશાળી અને ભવિષ્યને અનુકૂળ સોલ્યુશન્સ સાથે ભારતીય કૃષિ પરિવર્તનમાં આગેવાની લેતી રહે છે.
 
7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here