Friday, August 7, 2026
HomeAhmedabadપેલેડિયમ અમદાવાદ ખાતે મધર્સ ડે નિમિત્તે તનિષ્ક દ્વારા વિશેષ લક્ઝરી અનુભવનું આયોજન

પેલેડિયમ અમદાવાદ ખાતે મધર્સ ડે નિમિત્તે તનિષ્ક દ્વારા વિશેષ લક્ઝરી અનુભવનું આયોજન

Date:

Related stories

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

 ભારતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક તનિષ્કે મધર્સ ડે નિમિત્તે પેલેડિયમ અમદાવાદના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત પોતાના સ્ટોર ખાતે વિશેષ લક્ઝરી અનુભવનું આયોજન કર્યું હતું. માતાઓને સમર્પિત આ ખાસ ઉજવણીમાં એલિગન્સ, સેલ્ફ-કેર અને આધુનિક જ્વેલરી કારીગરીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

આ ઉજવણીમાં 50થી વધુ મહેમાનો જોડાયા હતા, જેમણે પર્સનલાઇઝ્ડ સ્ટાઇલિંગ કન્સલ્ટેશન, જ્વેલરી શોકેસ સેશન, જ્વેલરી પસંદગી અંગે નિષ્ણાત માર્ગદર્શન તેમજ કન્ટેમ્પરરી સ્ટાઇલિંગ અને ટાઇમલેસ એલિગન્સ અંગે ઇન્ટરેક્ટિવ ચર્ચાઓનો આનંદ માણ્યો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તનિષ્કના નવા લોન્ચ થયેલા “હ્યુસ કલેક્શન” નું વિશેષ પ્રદર્શન રહ્યું હતું. રંગો, સર્જનાત્મકતા અને આધુનિક સોફિસ્ટિકેશનથી પ્રેરિત આ કન્ટેમ્પરરી જ્વેલરી કલેક્શન મહેમાનો માટે ખાસ શોકેસ સેશન મારફતે રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ રોજિંદા ઉપયોગથી લઈને ખાસ પ્રસંગો માટે યોગ્ય લાઇટવેઇટ અને વર્સેટાઇલ ડિઝાઇન્સને નજીકથી નિહાળ્યા હતા.

આ અનુભવ દરમિયાન મહેમાનોને તનિષ્કના વિશ્વસનીય ઓલ્ડ ગોલ્ડ એક્સચેન્જ પ્રોગ્રામ અંગે માહિતી આપવામાં આવી હતી, જે પારદર્શક અને સરળ જ્વેલરી અપગ્રેડ અનુભવ પ્રદાન કરે છે. સાથે જ રિવાહ ગોલ્ડ એડવાન્ટેજ મંથલી પ્લાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જે ગ્રાહકોને નિષ્ણાત માર્ગદર્શન સાથે લાંબા ગાળાના મૂલ્ય અને આયોજનબદ્ધ જ્વેલરી ખરીદીમાં મદદરૂપ બને છે.

ઉજવણીને વધુ ખાસ બનાવતા કેફે અલોરા દ્વારા વિશેષ રિફ્રેશમેન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મહેમાનોએ સ્ટાઇલ, સેલ્ફ-એક્સપ્રેશન અને નવીન જ્વેલરી ટ્રેન્ડ્સ અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

આવી વિચારપૂર્વક ક્યુરેટ કરાયેલ અનુભવો દ્વારા પેલેડિયમ અમદાવાદ ખાતેનું તનિષ્ક સંબંધો, એલિગન્સ અને ટાઇમલેસ કારીગરીને સમર્પિત યાદગાર ઉજવણીઓ સર્જવાનું કાર્ય સતત આગળ વધારી રહ્યું છે.

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here